________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ફ્રીડન
ક્રીડન, (ન.) રમવુ" કે, ખેલવુ' તે; sport, play:(૨) આન ંદપ્રમા; merrymaking. ક્રીડવું, (અ. ક્રિ.) રમવુ', ખેલવુ; to sport. ફ્રીડા, (સ્રી.) રમતગમત, ખેલ; sport, play: (૨) આનંદપ્રમż; merrymaking: ક્રીડાંગણુ, (ન.) રમતગમતનું સ્થળ કે મેદાન; a play.ground.
ક્રૂર, (વિ.) નિય; cruel, remorseless. તા, (સ્રી.) નિર્દયતા; cruelty. ક્રોધ, (પુ.) ગુસ્સા; anger, rage: ક્રોધી, (વિ.) ગુસ્સો કરવાના સ્વભાવવાળું; quick or hot-tempered. કો'ચ, (પુ.) ખગલા જેવુ' પક્ષી; a heron: ફ્રી'ચી, (સ્રી.) a female heron. ક્વાંત, (વિ.) થાકેલું; tired, fatigued: (૨) કરમાયેલું; withered: (૩) દુખળુંપાતળું; lean, weak, infirm: ફ્લાંતિ, (ક્રી.) થા; fatigue: (૨) નબળાઈ; infirmity: (૩) પાતળાપણું'; leanness. ક્લિષ્ટ, (વિ.) પીડિત; down-trodden, persecuted, distressed: (૨) વ્યથિત; afflicted: (૩) દુધૂંધ; difficult to understand or decipher: (૪) અસ્પષ્ટ; vague, not clear: (૫) કૃત્રિમ; artificial, feigned.
સ્લીમ, (વિ.) નપુંસક, નામ; impotent: ક્લેમ્ય, (ન.) નપુંસકપણું', impotency. ક્લેક, (પુ.) ભેજ, ભીનાશ; moisture, wetness: (૨) દુ:ખ; વ્યથા; misery, affliction: ł, (ન.) ભીનું કરવું તે; to moisten: (ર) પરસેવા લાવવા તે; the act of causing perspiration. ફ્લેશ, (પુ.) પીડા, દુઃખ, વ્યથા; suffering, misery, agony: (૨) કજિયા; a quarrel: (૩) કુસંપ, કુમેળ; discord, disunity, disagreement. ક્વચિત્, (મ.) કોઈકાઈ વાર, ભાગ્યે જ;
sometimes, rarely, scarcely. ક્વાથ, (પુ.) કાઢી, ઉકાળે; a decoction. ક્ષજી, (પુ.) (સ્ત્રી.) આશરે એક સેકંડ જેટલું સમયનું માપ; a measure of time
19.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષાર
equal to about a second: (૨) અતિશય અલ્પ સમય; a moment, an instant: -જીવી, ભગુર, (વિ.) નશ્વર; momentary, transient. ક્ષત, (વિ.) જખમી; wounded: (૨) ઈન્ત પામેલુ'; injured: (૩) ઘટેલ, ઓછું થયેલ ; diminished, lessened, decreased: (૩) (ન.) નાને જખમ; a small wound: ક્ષતિ, (સ્રી.) હાનિ, નુકસાન; loss, injury: (૨) જખમ; ઈન્દ્ર; a wound, an injury: (૩) લક; a blemish, a blot: (૪) ખાડ, ઊણપ; a drawback, a shortcoming.
ક્ષત્રિય (ક્ષત્રી, ક્ષત્ર), (પુ.) (વિ.) શાસકવર્ગ ના બહાદુર માણસ, રાજપૂત; a brave man of the ruling class, a Rajput: ક્ષત્રિયાણી, ક્ષત્રાણી, (સ્ત્રી.) એ વર્ગની સ્ત્રી; a female of that class, a Rajputani: ક્ષત્રીવટ, (સ્રી.) એ જાતિનાં ગૌરવ, ઉચ્ચ કુલાચાર, વ.; the glory and
noble traditions of that class. ક્ષપણુક, (પુ.) જૈન અથવા બૌદ્ધ સાધુ; a Jain or a Buddhist monk. ક્ષપા, (સ્રી.) રાત્રિ; night. ક્ષમા,(સ્ત્રી.)માફી; pardon, forgiveness: (૨) દરગુજર કરવું તે; forbearance: -પાત્ર, ક્ષમ્ય, (વિ.) માફ કરી શકાય એવું; pardonable, forgivable. ક્ષય, (પુ.) ધસાઈ જવું કે ક્ષીણ થવું તે; wearing or wasting away, gradual decay: (૨) નાશ; destruction: (૩) ક્ષયરેગ; consumption, tuberculosis. ક્ષર, (ત્રિ.) નાશવંત; perishable. ક્ષાત્ર,(વિ.) ક્ષત્રિયને લગતુ'; pertaining to a Rajput: (૨) (ન.) ક્ષત્રિયની ફરતે; the duties of a Rajput: (૩) ક્ષત્રિયન્નતિ; the Rajput tribe: (૪) ક્ષત્રિયપણું; the quality of being a Rajput. ક્ષાર, (વિ.) ખારું, saltish, saline: (૨) (પુ.) ખારાશવાળા પદાર્થ; a saline
substance.
For Private and Personal Use Only