________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુલ(ળ)
આરાયથી જેવું તે; a wicked, evil or passic nate look. મુધાન, (ન.) હલકા પ્રકારનું ધાન્ય; inferior
type of corn. કુધારે, (૫) ખરાબ રિવાજ કે કાયદ, a
bad custom or law. કુનેહ, (સ્ત્રી.) ચતુરાઈ, આવડત; cleverDess, deftness, expertnessi (3) હિકમત; skill, tact. કુપથ, (૫) અનીતિનો અથવા દુષ્ટ જીવનામ; immoral or wicked way of life: (૨) દુષ્ટતા; wickedness. કુપચ્ચ, (વિ) આરોગ્યને માટે પ્રતિકૂળ, પથ્ય નહિ એવું; injurious to health, unwholesome: (૨) (ન.) પથ્ય ન પાળવું a; non-observance of prescribed rules of dieting. કુપાત્ર, (વિ.)નાલાયક; undeserving. (૨)
અનધિકારી; unqualifi d; (૩) ઉદ્ધત; rude, impuden (૪) (ન.) અયોગ્ય 912bl; an improper er unfit vessel or receptacle: (૫) નાલાયક માણસ, an unworthy person. સુપુત્ર, (૫) દુષ્ટ પુત્ર; a wicked son. કુપી, (સ્ત્રી) કુલડી; an earthen pote (૨)ચામડાનું પાત્ર; a leather container કુપો, (૫) મોટી કુપી. કુબજા (કુબા), (વિ.) ખૂધવાળી (સ્ત્રી.); a humped (woman): (૨) (સ્ત્રી) કર્કશા, નાલાયક સ્ત્રી; a wicked or quarrelsome woman. કુબુદ્ધિ, (સ્ત્રી) દુષ્ટબુદ્ધિ, evil or wicked faculty: (૨) દુષ્ટતા, લુચ્ચાઈ; wickedness, cunningoess. કુબેર, () દેવના ધનને રક્ષક; the
treasurer of gods. કુ, (વિ) બુંધવાળું; humped. કુભારજા, (સ્ત્રી) કર્કશા; a quarrelsome woman or wife. (૨) નઠારી સ્ત્રી; a wicked woman (૩) ફુવડ; a sloveply woman.
કુમક, (સ્ત્રી) વધારાની મદદ; additional
help, reinforcement. કુમકુમ, (ન) જુઓ કુકુમ. કુમતિ, (સ્ત્રી) જુઓ કુબુદ્ધિ. કુમળાશ, (સ્ત્રી) કમળાપણું; tenderness. કુમળું, (વિ) જુઓ કેમળ. કુમાર, (૫) સગીર છોકરો; a minor boy: (૨) પુત્ર; a son (૩)રાજપુત્ર; a princes કુમારિકા, કુમારી, (સ્ત્રી) સગીર છોકરી, a minor girl: (૨) કુંવારી કન્યા; a virgin: (3) til; a daughter: (8) 2183417, a princess. કુમાગ, (૫) જુઓ કુપથ. કુમાવિસદાર, (૫) મહેસૂલી અમલદાર, મહેસૂલ ઉઘરાવનાર અધિકારી, a revenue officer or collector. કુમાશ,(સ્ત્રી.)(કાપડની) સુંવાળપ કે નરમાશ
fine and soft texture (of cloth). કુમુદ, (ન) ધોળું કમળ, a white lotus -નાથ,પતિ,-બધુ (પુ.) ચંદ્ર; moon. કુયોગ, (૬) ગ્રહોનો ખરાબ યોગ; an evil aspect of planets: (૨) ખરાબ સમય } usl; inauspicious time or hour. કુરકુરિયું, (ન.) કૂતરાનું બચ્ચું; a puppy. કુરતું, (ન) પહેરણ; a shirt. કુરનિસ, કુરાસ, કુનિશ, (સ્ત્રી) ઝૂકીને સલામ કરવી તે; a salutation by bowing low. કુરંગ,(૫) હરણ; a deer: -ણી, કરંગી, (સ્ત્રી) હરણી; a female deer, a doeકુરાન, કુરાને-શરીફ, (ન.) ઇસ્લામને મુખ્ય ધર્મગ્રંથ; the chief sacred book of Islam. કુરૂપ, (વિ.) બેડોળ, કદરૂપું; deformed,
gly: ના, (સ્ત્રી) કદરૂપાપણું; deformity, ugliness. કુલ, (વિ) સધળું, બધું મળીને; entire,
whole, total. કુલ(–ળ), (ન.) કુટુંબ, a family: (૨) વંશ; ancestry, lineage (૩) કુલીનતા; ancestral, nobility. (૪) ટાળું, જુથ;
For Private and Personal Use Only