________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુરુક્ષણ
૧૬૭
કુરાકા
a group, a herd, a multitude: (૫) વકીલને અસીલ; a pleader's client. કુલક્ષણ, (ન) અપલક્ષણ; a bad or
wicked trait (૨) ખામ, ખેડ; a shortc ming, a defect: (૩) કુટેવ; a bad habit; (૪) ખરાબ આચરણ; misconduct. કલા, (સ્ત્રી) ચારિત્ર્યહીન સ્ત્રી; an
immoral woman. કુલડી, (સ્ત્રી) નાનું માટીનું વાસણ; a small earthen pot (૨) સોનું, ચાંદી, વ. ગાળવાનું માટીનું પાત્ર; a crucible. કુલ–૧)દેવ, (૫) કુટુંબને ઇષ્ટદેવ; a family deity કુલદેવી, (સ્ત્રી)કુટુંબની ઇષ્ટદેવી; a family goddess or
female deity. કુલ(ળ)ધર્મ, (૫) કુટુંબનાં વારસાગત ઉચ્ચ રિવાજે કે ખાનદાની; traditional high customs or nobility of a family કુલપતિ, (પુ) કુટુંબને વડે; the head of a family: (૨) પિતાના આશ્રમમાં અસંખ્ય શિષ્યાને રાખીને કેળવણી આપનાર ઋષિ; a sage who keeps, maintains and educates numerous pupils at his hermitage: (૩) વિદ્યાપીઠનો સર્વોચ્ચ અધિકારી; the chancellor of a university. કુલફી, (સ્ત્રી.) ઠારેલ દુધની આઈસક્રીમ જેવી
એક બનાવટ; a kind of ice-creamlike preparation of congealed milk. કુલ(ળ), (સ્ત્રી) ઉચ્ચ કુટુંબના પુરુષની
al; a noble-man's wife. કુલ(–ળા)ચાર, (પુ.) કુળનાં ધર્મ અને આચાર; religion or high code of conduct of a family. કુલાબો, (કું.) ભૂશિરની જમીન; peninsular land: (૨) બાયને કાપ; the slit or
cut of a sleeve. કુલા(-ળા)ભિમાન, (ન.) પિતાના કુળની ખાનદાની, વ માટેનું અભિમાન; pride for the nobility, etc. of one's family.
કુલાલ, (પુ.) કુંભાર, a potter. કલાંગના, (સ્ત્રી.) ઉચ્ચ કુળની સદ્ગુણ સ્ત્રી; a virtuous woman of a noble
family કુલાંગાર, (મું) કુટુંબને માટે આક્તરૂપપુરુષ; a man dangerous to the interests. of his family, a man who harms the reputation of his family. કુલિ-લી)શ, (ન) ઇન્દ્રનું અસ્ત્ર, વજ; the powerful missile of Lord Indra, the thunderbolt. કુલી, (પુ.) બે ઊંચકનાર મજૂર; a
porter, a coolie. કુલીન, (વિ.) ઉચ્ચ કુળનું, ખાનદાન; of a high family, noble: til, (al.) -પણું, (ન.) કુળની ખાનદાની; nobility
of birth. કુલે( લે),(અ) સરવાળે, એકંદરે; totally. કુલેર, (સ્ત્રી.) કાચા લોટની ઘી-ગોળ મિશ્રિત bis 451211291; an eatable prepared by mixing ghee and jaggery with uncooked flour. કુલ્યા, (સ્ત્રી) સગુણી અને ખાનદાન સ્ત્રી;
a virtuous and noble woman: (?) નાની નદી, ઝરણું a small river, a
rivulet: (3) 187; a canal. કુલી, (સ્ત્રી) જુઓ કુલડી, કુવલય, (1)
ઘી-તેલ ભરવાનું ચામડાનું પાત્ર; a leather pot for containing ghee or oil. કુવલય, (ન.) ભૂરું કમળ; a blue lotus. કુવાક્ય, કુવેણુ, કુવચન, (ન) કડવી કે
ખરાબ ભાષા, ગાળ; bitter, bad or abusive language કુવ્રત,(ન.) બળ, તાકાત, કૌવત; strength,
stamina, might. કુશ, (૫) દર્ભ, એક પ્રકારનું ઘાસ; a kind
of grass. કુશકા, (૫. બ. ૧) ડાંગર, વના છોડાં hasks of paddy, etc. કુશકી, (સ્ત્રી) ખાંડેલા ચોખાનું ચાળણ; ramnant particles of pounded rice.
For Private and Personal Use Only