________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીલ
૧૬૫
કદષ્ટિ
કીલ, (૫) જણને જામેલો મેલ, મળી,
solidified dirty grease. કીલ, (૫) કીલક, (ન) ખૂટે, મેખ; a peg; (૨) ઢેરને બાંધવાને ખીલે; a peg
to fasten cattle: (3) 427; an axis. કીલી, (સ્ત્રી) કુંચી, ચાવી; a key: (૨) તિજોરી, નાણાં રાખવાની પેટી; a treasury, a cash-box: --દાર, (૫) તિજોરી
સાચવનાર અધિકારી; a treasurer, કીશ, (૬) વાનર; a monkey: (૨)
સૂર્ય; the sun. કીસ, (સ્ત્રી) મહેસૂલ; land revenue (૨) સરકારને ભરપાઈ કરવાને હપતે; an instalment to be paid to government. કુકમ, (ન) દુષ્કૃત્ય, ખોટું કે ખરાબ કામ; a wicked, malignant or improper deed: (૨) પાપ, ગુને; a sin, a crime કુકમી, (વિ) દુષ્ટ, પાપી; wicked. કુકકુટ, (૫) કૂકડો, મરધો; a cock. કુક્ષ, કુક્ષિ, (સ્ત્રી) જુઓ ફૂખ. કુચ, (૫) સ્ત્રીની છાતી; a woman's breast: (૨) સ્તન; one of the fleshy moulds on a woman's breast. કુચાલ, (સ્ત્રી.) ખરાબ વર્તન; misbeha
viour, misconduct. કુછંદ, (૫) વ્યસન, કુકર્મ, વ. માટેની
Malsri; addiction to bad habits, wicked ways of life, etc. કુજ, (પુ) મંગળ ગ્રહ; the planet
Mars:-વાર, (પુ.) મંગળવાર; Tuesday. કુટામણ, (ન) કુટારે, (પુ) ટિચાવું કે કુટાવું તે; the act of being pounded: (૨) સતત હેરાનગતિ; incessant trouble or annoyance: (૩) (લૌ.) માથાઝીક; useless, tedious talk. કુટિ, (સ્ત્રી) ઝુંપડી; a cottage, a hut. કુટિલ, (વિ.) વળેલું, વાંકું; crooked, curved: (1) #l; obstipate (3) પ્રપંચી, દગલબાજ, કપટી, fraudulent, tricky, treacherous.
કુટી, કુટીર, (સ્ત્રી) ઝુંપડી; a cottage. કુટુંબ, (ન.) પરિવાર; a household, a family: (૨) એક જ ઘરનાં માણસે; members of a family: (5) 42; a family-line, a generation, suil, (વિ.) સગું, એક જ પરિવારનું; relative of the same family or family-line: (૨) (ન.) (પુ) સગું માણસ; a relative. કુટેવ, (સ્ત્રી) ખરાબ ટેવ કે આદત; a bad
habit, vice. કુટ્ટણી, ફની, (સ્ત્રી) જુઓ કૂટણ. કુઠાર, (!) કુહાડે, ફરસી; a hatchet,
an axe. કુડતુ, (ન.) પહેરણ; a shirt. કુતર્ક, (ન.) કે, ડાંગ, ડફાણું; a staff,
a thick stick, a cudgel, a club. કુતક, (પુ.) ખેટો કે ખરાબ વિચાર; a
faulty or evil thought. કુતુબ, (૫) ઘંટીને ખૂટ; the peg
of a pair of grinding stones: (?) ધ્રુવને તારે; the North Star. કુતૂહલ, (ન.) તીવ્ર જિજ્ઞાસા; intense curiosity: (૨) અસાધારણ કે વિસ્મયકારક વસ્તુ; an extraordinary or won
derful thing. કુત્સિત, (વિ.) ધિક્કારપાત્ર; hateful. (૨) દુષ્ટ, નીચ; wicked, meanઃ (૩) અધમ; lowly. (૪) ગંદુ, મેલું; dirty. કુથ, (સ્ત્રી) હાથી પર નંખાતી સુશોભિત
ગુલ; a decorative piece of cloth to be put over an elephant: (૨) શેતરંજી, સાદડી; a carpet, a mattress. કુદરત, (સ્ત્રી)નિસર્ગ, પ્રકૃતિ; nature: (૨) દૈવી શક્તિ; divine power: (૩) વ્યક્તિને
સ્વભાવ; one's own nature or temperament () બળ, શક્તિ ; strength, power: કુદસ્તી, (વિ.) કુદરતનું કે એને લગતું; of or pertaining to nature: (૫) સ્વાભાવિક, નૈસર્ગિક: natural. કુદષ્ટિ, (સ્ત્રી) દોષિત વિચાર કે માન્યતા; faulty thought or belief: (૨) ખરાબ
For Private and Personal Use Only