________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંસારો
૧૪૮
કાગદી
કંસારે, (પુ.) ધાતુનાં વાસણ બનાવનાર
અને વેચનાર;a coppersmith, a dealer in metallic vessels. કાકડી, (સ્ત્રી) એક પ્રકારનું ચીભડું; cucumber: (૨) અગ્નિ પેટાવવાની ચીંથરાની 912; a wick made of rags for kindling fire: કાકડો, (.) એવી માટી કે ontsl 412; such a bigger or thicker wick: (૨) જીભના અંદરના છેડા પાસેની બે ગ્રંથિમાંની એક; one of the two tonsils: (૩) ગળામાં લટકતી નાની જીભ the inner or smaller tongue hanging in the throat. કાપક્ષ, (પુ) જુએ કાન છરિયાં. કાપદ, (ન.) લખાણમાં પાછળથી ઉમેરો કરવા માટે વપરાતું [ 4 ] આવું ચિહ્ન: a caret, [ 1 ] such a sign used to insert additional or omitted
writing or words. કાબ, (૫) તમાકુ, વ.માં મિશ્રણ કરતી ગળ કે મહુડાની રસી; thick decoction or 1reacle of jaggery or a kind of
fruit mixed with tobacco, etc. કાકમ, (૫) ઉકાળેલો ઘટ્ટ શેરડીનો રસ (ગાળ બનાવવા માટે); boiled, viscous
sugar-cane juice (for jaggery). કાકર, (પુ) દાંત, a tooth (૨) દંતશળ (હાથી, વ.ના); a tusks (૩) કરવતને દાંત; a tooth of a saw: (૪) ઠળિયે; a fruit-stone: (૫) કાંકરે; a pebble. કાકરાણી,(સ્ત્રી) માનસ, અતરડી; a file for
smoothing or cutting metals. કાકરવું, (સ. ક્રિ) કરવતને ધાર કાઢવી; to sharpen a saw:(2) 8279; to excite, to instigate: (૩) કાતરીને ખાવું; to eat
little by little with frequent bites, કાકરિયા, (પુ. બ. વ.) ચણું, શીંગદાણા, વ.ને લોટ અને ગાળીના મિશ્રણમાં લપેટી બનાવેલી ગોળીએ; small sweet balls
or tablets made by covering grams, ground-nut seeds with a mixture of flour and jaggery. કાકરી, (સ્ત્રી) નાના દાંતાવાળી ધાર, a
small-toothed edge. કાકલી, (વિ.) કમળ, રોચક અને આકર્ષક
tender, pleasing and attractive. કાકલૂદી, (સ્ત્રી) કાલાવાલા, અત્યંત દીનભાવે કરેલી આજીજી; a heart rending
humble request, entreaty. કાકા, (પુ. બ. વ.) જુએ “ક ”. કાકાકી, (પુ.) મેટા કદને પોપટ; a
cockatoo. કાકાજી –સસરે), (૫) સસરાનો ભાઈ,
a brother of the father-in-law. કાકી, (સ્ત્રી) કાકાની પત્ની, a paternal
uncle's wife. કાકીજી (સાસુ), (સ્ત્રી.) કાકાજીની પત્ની;
the wife of the brother of the father-in-law, કાકીડો, (કું.) જુઓ કાચંડો. કાકુ, (પુ.) મર્મવચન કે વ્યંગમાં બોલવું તે; a taunting or satirical utterance or speech, a satire: (૨) લાગણીના ઉશ્કેરાટથી અવાજમાં પડતે ફેર; the change in one's voice because of emotional excitement. કાકે, (પુ.)પિતાને ભાઈ, paternal uncle. કાકોદર, કાકોલ, (૫) સાપ; a snake. કાખ, (સી.) બગલ; the am-pite –અલાઈ, (સ્ત્રી) બામલાઈ અર્થાત્ બગલમાં udl "llo; a tumour or abscess in the arm-pic –લી, (સ્ત્રી) બગલ;
the arm-pit. કાગડો (કાક, કાગ), (પુ.) ચાલાક કાણું
પક્ષી; a crow. કાગદી (વિ.) પાતળી છાલવાળું (ળ); fine or thin skinned (fruit) (૨) તકલાદી,
For Private and Personal Use Only