________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંડિકા
૧૪૭
સારી
કંડિકા, (સ્ત્રી.) ફકરો; a stanza, a paragraph (૨) ટૂંકું લખાણ, નાનું Upes; a short writing or article, a small chapter. કહિયે, (૫) વાંસ કે નેતરની ટોપલી; a
basket made of bamboo or cane. કંડી(દીલ, (4) ફાનસ; a lanten(૨) દીવો રાખવાની કાચની હોડી; a glass-pot to keep a lamp: કંડલિયું, (ન)
flautist; a light-house. કંડ(–), (સ્ત્રી) ખંજવાળ, ચળ; an itching sensation, itch: (૨) ખૂજલી,
2421, 4.; a skin disease, scabies. કંતાઈ, કંતામણ, કંતામણી, (સ્ત્રી.)
siddle' ugual; wages for spinning. કંતાવ, (અ. કિ.) (“કાંતવુ” નું કમણિ રૂ૫); to be spune (૨) પાતળું થવું,
$19; to become lean, to wither: (૩) ઘટવું, ઓછું થવું; to be reduced. કંથ, (૫) પતિ; husband. કથા (સ્ત્રી) ચીંથરાં સાંધીને બનાવેલી ગોદડી; a quilt made of rags: (૨) થીગડાંવાળું વસ્ત્ર; a patched garment -ધારી,(પુ)
સાધુ, સંન્યાસી; a monk, an ascetic. કંથાર, (ન)કથારી, (સ્ત્રી.) કંથારે,(પુ.)
કાંટાળી વનસ્પતિ; a thorny plant or shrub: કંથારુ, (ન) એનું ફળ કે બી; its fruit or seed. કંદ, (પુ.) (ન) ખાદ્ય મૂળિયું; an edible bulbous root: કંદમૂળ (–), (ન)
કંદો, (૫) જાડી લાડી, ધોકો; a staff, a club: (૨) લાકડી કે બંદૂકનો જાડો છે;
a buit of a staff or gun. કંદોઈ, (૫) સુખડિ; a confectioner. કંદોરે. (૫) કમર પર પહેરવાનાં પટ્ટો,ઘરેણું, દોરી, વ; a waist-band: કંદોરી, (સ્ત્રી) નાનો કે પાતળો કરે; a small or a thinner waist-bandઃ (૨) આકાથી કરેલું ચિહ્ન, આં; a mark made
with a cut, a cul: (3) alat; a line. કંધ, (સ્ત્રી.) ખ; one of the two shoulders: (૨) ભારવાહક પશુની ખાધક
the ueck of a beast of burden. કંધરા (કલર), (સ્ત્રી) ગરદન, ડેક, neck. કંપ, (૫) કંપારી; a shivering, a tremor –ન, (ન) કંપવું તે; an act of shivering કંપવું, (અ. ક્રિ) થરથરવું, ધ્રુજવું; to shiver, to tremble (૨) ડરવું, બીવું; to be frightened, to be horrified. કંપાયમાન, (વિ)પૂજતું, થરથરતું; shivering, trembling: (૨)અસ્થિર; unstable, unsteady: (૩) હલતું, ડોલતું; shaking,
vibrating. કંપારી, (સ્ત્રી) કંપા, (૫) પુજારી; a
shivering, a trembling, a tremor: (૨) કમકમાટ; a horrible shock,
dismay, a shuddering. કંબલ, (મું) કામળી; a blanket. કંબા, (સ્ત્રી) વાંસની ચીપ; a chip of
bamboo. કંબુ, (૫) (ન.) શંખ; a conch: (૨)
છી૫; a shell: (૩) ગરદન; the neck. કબુ(ઓ)જ, (૫) શંખ; a conch. (૨)
છીપ; a shell. કંસાર, (૫) મિષ્ટાન; sweet dish or
article of food, made.from wheat. કંસારી, (સ્ત્રી) જીવડું; a cricket.
કંદરા, (સ્ત્રી) કંદર, (ન.) ગુફા; a cave: (૨) જમીનની અંદરનું પલાણુ, બાલ;
a cavity in the earth. કંદ૫, (કંદ્ર૫), (પુ.) કામદેવ; Cupid,
the god of love. કંદુક, (પુ.) રમતગમતમાં વપરાતો દડે;
a ball used in games.
For Private and Personal Use Only