________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાચું
૧૪૯
કાગળ(-જ)(-4)
નાજુક; frail, tender: (૩) (૫) કાગળ, ચોપડા, વિ.ને વેપારી; a stationer: (૪) કાગળ બનાવનાર;a paper manufacturer: -ચલણ, (ન) કાગળનું ચલણી નાણું paper currency. કાગળ(-)(-4), (પુ.) ઘાસ, વ.માંથી
બનાવાતો લખવા માટેનો પદાર્થો; papers (૨) પત્ર, લેખિત સંદેશ; a letter, a written message:-પત્ર, (પુ.) ટપાલને પત્ર; apostal letter: કાગળિયુ, (ન) ચલણી નોટ, હૂડો, નાણાંની પહોંચ, અમુક કિંમત ધરાવતે કાગળ, શૈર,વ,; a currency note, a demand draft, a money voucher such as a share certificate etc. (૨) કાગળનો ટુકડ; a
piece or sheet of paper. કાગાનીંદર, (સ્ત્રી) કાગડાની ઊધતા જેવી કાચી કે છીછરી ઊંઘ; light sleep broken with the slightest disturbance as
that of a crow. કાગાળ, (૫) શેકની કે દુઃખની બૂમે, રોકકળ; noisy bewailment: (૨) કોલાહલ; rowdism, uproar કાચ, (૫) રેતી, માટી, વ.ના મિશ્રણથી બનતે પારદર્શક પદાર્થ; glass= (૨) આરસી; a mirror: (૩) પાસાદાર મિત્રધાતુ; an alloy with facets. કાચકી, (સ્ત્રી) ઔષધ તરીકે ઉપયોગી કડવી વનસ્પતિ; a bitter herb: (૨) મુશ્કેલી; difficulty, hardship (3) ગળાને રોગ; throat disease: -, (ન) -કે, (કું.) Build 49; the fruit of that herb. કાચબો, (૫) એક પ્રકારનું ચોપગું જળચર
અને ભૂચર પ્રાણી; a tortoise: કાચબી, (સ્ત્રી) કાચબાની માદા; a female tortoise: (૨) ગળાને રોગ; throat
disease: (૩) મેઘધનુષ; a rainbowકાચર, (સ્ત્રી.) નાનો ટુકડો; a small bit or fragment -કૂચર, (ન) પર
ચૂરણ ખાદ્ય પદાર્થો miscellaneous or various eatables: (૨) નકામી, ભાંગીતૂટી વસ્તુઓનો સમૂહ; a collection or heap of useless broken things; junk: કાચરી, (સ્ત્રી) મીઠામાં આથેલાં શાકની ચીર કે કકડી; a slice of vegetable preserved in salt: કાચ, (ન.) શાક, ફળ, ઇ.ની ચીર કે કકડી; a slice, of fruit or vegetable. કાચલી, (સ્ત્રી) નાળિયેરનું કોટલું; a coconut-shell: (૨) અમુક પ્રકારનાં શાકની સુકવણી; certain dry sliced or whole vegetables: કાચલ,(ન) નાળિયેરના કોટલાને અર્ધગોળ ટુકડે; a semi-circular part of a broken coconut-shell: (૨) નદીના પટની ખેડેલી oy alal; a piece or plot of farm land in a river-bed. કાચંચિં)( ચડે, () ગરોળી જેવું
Bell; a chameleon. કાચું, (વિ.) અપર્વ (ફળ, વ.); unripe, raw (fruit, etc.): (૨) અંશત: વિકસિત; partially developed, immature: (૩) અપૂર્ણ, imperfect: (૪) સંપૂર્ણ રીતે નહિ રંધાયેલું; partially cooked or baked. (૫) દરતી સ્વરૂપ કે સ્થિતિમાં અર્થાત શેકેલું કે રાંધેલું નહિ એવું; raw, natural, uncooked, unbaked: (+) તકલાદી, નબળું, કામચલાઉ, અલ્પ સમય Hild'; frail, stuffless, temporary, short-lived: (૭) બિનઅનુભવી, નાદાન; inexperienced, unseasoned, childish, foolish: (૮) પોચું, નરમ; soft, tender: (૯) સાફી નહિ એવું અર્થાત્ બારદાન, વ. સાથેનું; gross: (૧૦) 24E1%; roughly estimated: (11) અ ક્કસ; uncertain (૧૨)(ન.અપૂર્ણતા, કચાશ; imperfection, rawness, unripeness, immaturity: -કુવા, (વિ)નાની વચનું અને અવિવાહિત; minor
For Private and Personal Use Only