________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિસી
૧૪૨
કસાવું
mi ing, to make softer or finer
by kneading. કસણી, (સ્ત્રી) સસણી, નાના બાળકોને થતો કફ કે શ્વાસને રોગ; children's disease of the lungs marked with cold, cough and whooping. કસ(-9)ણી, (સ્ત્રી.) કસોટી; a test. (૨) આત કે ઉગ્ર કસોટીને સમય; a time of adversity or need or a severe test (3) પૈસા રાખવાની કેથળી; a loose bag of cloth for keeping money. કસનળી, (સ્ત્રી.) વિજ્ઞાનના પ્રયોગોમાં વપરાતી
કાચની નળી; a test-tube. કસબ, (.)જરી, ભરતકામ, વામાં વપરાતો
સોના કે ચાંદીને તાર; a gold or silver thread for embroidery. (૨) ધ ધો, રોજગાર; a business, a profession: (૩) હુન્નર; industry. (૪) કારીગરી; craftmanship (૫) ધંધાદારી કૌશલ્ય; business or professional proficiency (૬) નિપુણતા, નિષ્ણાતપણું; expertness, skill, deftness, technical cleverness: (૭) કરામત, યુક્તિપ્રયુક્તિ; an artifice, a device: કસબી, (વિ) $244714; brocaded, embroidered with gold or silver: (૨) કારીગરીમાં Foglia; expert in craftsmanship: (3) (પુ.) કુરાળ કારીગર; a clever, proficient or skilful craftsman or artist. કસબણ, કસબાતણ, (સ્ત્રી.) રૂપજીવિની,
9.241; a prostitute, a harlot, a whore. કસબ, (૧૫) નાનું શહેર, a town કસબાતી, (વિ) માં રહેનારું; residing
in a town. કસમ, (પં. બ. વ.) સેગન; oath, vow:
-નામું, (ન.) સોગનનામુ; an affidavit. કસર, (સ્ત્રી) ઘટ, ખેટ; shortage or loss due to transportation, breakage, etc. (૨) ખામી, અપૂર્ણતા;
a deficiency, imperfection, shortcoming (3) $21121; immaturity, unripeness (૪) કરકસર; frugality, economy: (૫) નુકસાન, ખો; loss,
harm. કસરત, (સ્ત્રી) વ્યાયામ; physical exer
cise, gymnastic practice, athletics: -શાળા,(સ્ત્રી.) a gymnasium: આજ, (વિ.) વ્યાયામનું શેખીન: fond of
athletics. કસવાવું, (અ. ક્રિ) બેચેની થવી, તાવ 24194111 Elpigil yal; to feel giddy, restless or feverish: કસવાણ, (સ્ત્રી.) બેચેની; siddiness, discomfort.
restlessness: (૨) માંદગી; sickness. કસવું, (સ. કિ.) તંગ કરીને અથવા સખત
yilg'; to bind or fasten tightly: (૨) થકવવું, પરિશ્રમ કરાવો; to fatigue, to cause to work or labour hard, to exert: (3) R141193; to harass, to tease, to annoy: (7) દુ:ખ દેવું, પીડવું; to oppress. (૫) કટી કરવી; to test (૬) અજમાવવું; to try, to use: (૭) સેનું, ચાંદી, વ.ની કસોટી કરીને શુદ્ધતા નક્કી કરવી; to ascertain the purity of gold, silver, etc. by testing (૮) ભાવતાલ
માટે રકઝક કરવી; to bargain. કસાઈ, (૫) ખેરાક માટે પશુઓની કતલ કરનાર અને એમનું માંસ વેચનાર; a butcher: (૨) નિર્દય માણસ, ખૂની; a a cruel man, a murderer. કસાવું, (અ. ક્રિ.) અનુભવથી ઘડતર થવું;
to be trained by experience, to be seasoned: (૨) પરિશ્રમયુક્ત જીવન જીવવું; to lead a life of hard work or perseverance: (3) 415 લાગ; to be fatigued or tired or wearied. (૪) હેરાન થવું; to be troubled, pestered, annoyed or
For Private and Personal Use Only