________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કસી(-)
૧૪૩
કહેણ(-)
harassed: કસાયેલું, (વિ.) અનુભવથી ઘડાયેલું; trained or matured by
experience, seasoned. કિસી(–શીદો, (૫) જરી અથવા કસબનું
0122517; gold or silver embroidery. કસુતરું, (વિ.) સહેલું કે સીધું નહિ એવું, neither easy nor straight: (૨) મુશ્કેલ, અગવડભર્યું; difficult, uncomfortable, unveildy: (૩) ગૂંચવણવાળું; intricate: (૪) પજવે કે ત્રાસ આપે એવું; annoying, vexacious, teasing: (4) વિકૃત કે બગડી ગયેલું; deformed or spoiled: (૬) વાંકું; crooked, not straight, intriguing: (9) 2415; cross. સુવાણ, (સ્ત્રી) જુઓ કસવાવું, કસવાણ સુવાવડ, (સ્ત્રી) અકાળે પ્રસવ થવો તે, અપક્વ ગર્ભનું પતન; abortion, miscarriage. કસુ-સુબો, (૫) એક પ્રકારની વનસ્પતિ; a kind of a plant: (૨) એના ફૂલમાંથી બનતો કેસરી રંગ; saffron colour made from its flowers (૩) એ રંગનું કપડું a saffron-coloured garments (૪) અફીણની પ્રવાહી માત્રા; a dose of opium: કન્સ(-બલ, (વિ.) કેસરી અર્થાત ચળકતા ઘેરા લાલ રંગનું; saffroncoloured, i.e. deep bright red: કસુ–સૂ)બી, કસુંબલ, (વિ.) (સ્ત્રી) કેસરી રંગ; saffron or deep bright
red or crimson colour. કસૂર, (સ્ત્રી) ભૂલચૂક; a mistake, an error: (૨) ખામી; short-coming, deficiency: (૩) વાંક, ગુનો; a fault,
a crime, an offence. કસોજ-જુ), (વિ) જુઓ કસુત (૨)
અશુદ્ધ; impure: (૩) અપવિત્ર; defiled, polluted, impious: (૪) કામ ન આપે એવું (યંત્ર, વ.); out of order, not in normal working condition.
કસોટી, (સ્ત્રી) આકરી પરીક્ષા; a severe test: (૨) સોનાચાંદી, વનો કસ કાઢવાને પથ્થર; a touchstone: (૩) પરખ; a test: (x) id; an experiment: ()
અજમાયશ; a trial. કસ્તર, (ન) રજ, તણખલું; a very small, particle of dust or grass, etc., a mole: (૧) જૂનાં ભાગેલાં વાસણની દુરસ્તી Hidal au; a paste for repairing
old, broken utensils. કસ્તી, (સ્ત્રી.) પારસીઓ કેડ પર બાંધે છે એ
પવિત્ર દેરી કે જોઈ; the sacred thread worn by the Parsees round the
waist. કસ્તુરી, (કસ્તુરિકા, કસ્તુરિકા), (સ્ત્રી)
હરણની ડુંટીમાંથી નીકળતે ઔષધી તરીકે ઉપગી સુગંધી પદાર્થ; musk: -મૃગ, (પુ.) એવું હરણ; a musk-deer. કહાણી, (સ્ત્રી) વાર્તા; a tale, a story: (૨) દંતકથા; a fable: (૩) કહેવત; a proverb, a saying: (૪) કરુણ કથા; a tragedy. કહાર, (૫) પાલખી કે મ્યાનો ઊંચનારો, ભેઈ; a litter-bearer, a stretcherbearer. કહીં, (અ) ક્યાં, કયે સ્થળે; where, at
which place: -ક, (અ.) કોઈ સ્થળે; at some place, somewhere: $ol. કહીં, (અ) કઈ કઈ સ્થળે; at some
places. કહેણ(-), (ન.) સંદેશ; a message (૨) તેડું; a call: (૩) નિમંત્રણ; an invitation (૪) વચન, મૌખિક વિધાન; a verbal statement (૫) હુકમ, આદેશ; an order, a command: tool, (સ્ત્રી) કહેવત; a saying, a proverb: (૨) બેલવાની કે કહેવાની રીત; mode of speaking or saying: (૩) વાર્તા a story, a tales (૪) પ્રતિષ્ટાહાનિ,
For Private and Personal Use Only