________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવાર
કસણવું
૧૪૧
કવાર, (૫) અશુભ દિવસ કે સમય; an
inauspicious day or time. કવિ, (૫) કા રચનાર; a poet: (૨) ભાટ, ચારણ; a bard, a minstrel: -તા, (સ્ત્રી) કાવ્ય; a poem: (૨) કાવ્યWiec4; poetry. કણ, (ન.) અગ્ય ભાષા કે સંભાષણ;
improper language or speech: (૨) ગાળ, અપશબ્દ; revilement,
abusing speech. કળા, (સ્ત્રી) જુઓ કવખત. કવ્યા(વા), (પુ.) અમુક પ્રકારની ગઝલો
ગાનાર; a vocal musician singing songs of a peculiar tune. કવા(વા)લી, (સ્ત્રી.) ગઝલ; a song in
a peculiar tune. કશુ, કાક, (વિ.) (૪) કોઈ, કાંઈ, કેક, $184; what, some, any, whatever, whatever thing, something. કશ્યપ, (૫) કાચ, a tortoise, a
turtle: (૨) દેવો અને દાનવોના પિતા કશ્યપ ઋષિ; The great sage Kashyap, the father of the gods and the demons. કષાય, (૫) ઉકાળો, કાવે; a decoction: (૨) તરો સ્વાદ; the astringent taste: (3) ભગવો રંગ; dull reddishbrown colour: (૪) મેલ; dirt, filth (૫) કાટ; rust (૬) કલાક, ડાધ; a blemish, a blot: (૭) પાપ; a sin (૮) કામના, El rellon Grindl, passion, a sexual desire, emotion. કષાય, કષાયિત, (વિ.) રંગેલું; dyed, cloured: (૨) ભગવા રંગનું; of dull reddish brown colour: (૩) તૂરું; astringent: (૪) બેસ્વાદ; distasteful (૫) વિકૃત, બગડેલું; spoiled, deformed, mixed with foreign or un
desirable elements: () ol's'; dirty: (૭) ખિન, વ્યથિત; dejected, afflicted. કષ્ટ, (૧) શ્રમ; exertion (૨) મહેનત;
labour, hard work, effort: (3) દુ:ખ, આફત, ઉપાધિ; misery, difficulty, trouble, disaster: (૪) વ્યથા, સંતાપ; affliction, intense anxiety, suffering -પ્રદ, (વિ.) કષ્ટ કે દુઃખ આપે
19; troublesome, tedious, exertive, strenuous: કબ્દાલુ, (અ. ક્રિ.) દુઃખ કે પીડા સહેવાં; to suffer misery or pain: (૨) પ્રસવની પીડા સહેવી; to suffer the pangs of delivery (of a child). કસ, (પુ.) સત્વ, સારતત્વ; spirit,
essence, pith, cream, extract: (?) બળ, શક્તિ; strength, power, might (3) કસેટીથી નક્કી કરેલ સેનું, ચાંદી, વ.ની શુદ્ધતા; purity of gold, silver, etc. determined after a test on the touch-stone: (x) satiet; a test: (૫) લાભ, નફે; advantage, profit: (1) ugual; fertility. કસ(શ), (સ્ત્રી.) બંડી, વ.ની બટનને બદલે મુકાતી દેરીઃ a string in the place of a button for fitting a jacket,
a robe or a bodice. કસકસવું, (સ. કિ.) ખૂબ તંગ કરીને કે
ખેંચીન બાંધવું; to bind or fasten tensely: (૨) (અ. ક્રિ.) ખૂબ ખેંચાવું; to be pulled or drawn tensely: કસકસતુ, (વિ.) તંગ, ખૂબ ખેંચીને બાંધેલું; tense, tight, bound for fastened tightly. કસટિયો, (પુ.) માલ પર ઊંચા વ્યાજે ધીરધાર કરનાર; an inte.est mongeriog pawnbroker. કસણવું, (સ. કિ.) ગૂંદીને પિંડો કરવો; to knead into a ball: (૨) મસળવું, મસળીને કેળવવું; to rub hard for
I
For Private and Personal Use Only