________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિત
૧૪૦
કવાયત
(૨) ઉગ્ર શોક, વિષાદ કે વ્યથા; intense bewailment, sorrow or affliction. કર્ષિત, (વિ.) કલ્પનાથી સજેલું; imagined, fancied: (૨) અવાસ્તવિક unrealistice (3) ઉપજાવી કાઢેલું, બનાવટી; fabricated, fictitious, fanciful, faked. (૪) (ન.) કલ્પનાનું
20'st; an imaginary creation. કલ્મણ, () મેલ; dirt, filth: (૨) ડાઘ, કલંક; a stain, a blemish: (૩)
$1021; blackness: () 414; a sin. કલ્યાણ, (ન.) સુખ, happiness: (૨) 2410416l; prosperity: (3) 8421; wellbeing: () 24121lale; a blessing: -કારી, (વિ.) સુખદાયક, આશીર્વાદરૂપ; conducive to happiness and prosperity, blissful: (2) 4145174; beneficial: કલ્યાણી, (સ્ત્રી) કલ્યાણકારી દેવી, a goddess who blesses and leads to prosperity: (૧) સૌભાગ્યવતી mall; a woman whose husband
is alive. કલી , (સ્ત્રી) કાંડાનું ઘરેણું; a wristlet: (૨) ધોતિયું, સાડી, વની પાટલી; folds of the loose lower garment of a sari, dhoti, etc.: કહ્યું, (ન.) પગનું
ઘરેણું; an anklet. કલે, (પુ.) હાથમાં સમાય એટલો જથ્થો;
a handful of quantity. કલોલ, (!) મોજું, તરંગ; a wave, a surge, a ripple: (૨) આન દને અતિરેક; ecstasy (૩) ઉમંગ; zeal, enthusiasm: (૩) આનંદના નાદ; bellowings, loud cries of joy, whoops: -વું, (અ. ક્રિ) કલ્લોલ કર; to enjoy, to be excessively and noisily delighted, to feel ecstasy. કવખત, (પુ.) (સ્ત્રી) અયોગ્ય સમય; improper time. (૨) અશુભ સમય; inauspicious time.
કવચ, (ન) બખતર; an armour: (૨) મત્રેલું માદળિયું, તાવીજ; an amulet, a talisman (૩) ભયથી રક્ષણ કરવા માટેને મંત્ર; an occult protective charm agaiost danger. કવન, (ન.) કાવ્યનિર્માણ; versification, composition of poetry. (૨) કાવ્યHilised; poetry: (3) Gal; a poem. કવયિત્રી, (સ્ત્રી.) સ્ત્રી કવિ; a poetess. કવર, (ન.) પરબીડ્યુિં; an envelope. કવર, (વિ.) તીણ; sharp pointed, intense: (૨) વીકુ ; crooked, curved: (૩) વાંધાભરેલું; objectionable (૪) કઠોર, કટુ (ભાષા); harsh, bitter (language). વરાવવું, (સ. ક્રિ) પજવવું, ત્રાસ આપ; to tease, to harass, to angoy: (૨) હેરાન કરવું; to trouble. કવલ(ળ), (૫) કોળિયે, ગ્રાસ; a
mouthful, a morsel. વલું, (ન) નળિયું; a roofing tiles (૨) મેભારિયું; a big tile on the top most horizontal line of a roof. કવવુ, (સ. કિ.) કા રચવાં; to
versify, to compose poetry: (?) વર્ણન કરવું; to describe, to narrate (૩) સ્તુતિ કે પ્રશંસા કરવાં; to eulogise,
to extole, to praise. કવાણ, () શારીરિક ખામી, ખેડ; a physical deficiency or imperfection or defect: (૨) કલંક; a blemish: કવાણું, (વિ.) ખેડવાળું; physically defective, maimed. કવાયત, (સ્ત્રી) લશ્કરી શિસ્તની તાલીમ;
training in military discipline: (૨) શિસ્તબદ્ધ હલનચલન; disciplined movement, a parade, a drill, a march (3) તાલીમ; training. (૪) સચોટ યુક્તિ કે કરામત; a subtle or unfailing scheme or device.
For Private and Personal Use Only