________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાઠી
૧૩૯
કલ્પાંત
કલાંઠી, (સ્ત્રી.) પાંસળી; a rib (૨)
mg; a side or flank. કલિ, (૫) કલહ, કજિયે; strife, discord, quarrel: (૨) મારામારી; a brawl: (૩) યુદ્ધ, લડાઈ, a war, a battle: (r) 440174; enmity: (1) દુર્ગુણ; vice: (૬) પાપ, પાપબુદ્ધિ; sin, sinful temperament: (૭) શયતાન, અસુર; the satan, a monster, a demon, a wicked spirit: -5151, -કાળ, યુગ, (કું.) પાપાચાર અને અધર્મના પ્રભુત્વ યુગ; the age of immorality and sins. કલિકા, (સ્ત્રી.) કળી; a bud. કલિંગડ(ડું), ન.)તડબૂચ; watermelon. કલુષિત, (વિ.) કલંક્તિ; blemished,
disreputed, slanderedઃ (૨) મલિન, $169914; soiled, dirty, muddy: (૩) પાપી; sinful: (૪) દુe; wicked. કલેજુ, (ન) પિત્તાશય, કાળજુ; the
liver that creates digestive juice: (૨) હૃદય; the heart. કલેડ, (ન) રોટલી, રોટલા, વ. પકાવવાની
માટીની તાવડી; a shallow earthen pan to bake bread or loaf. કલેડી, (સ્ત્રી) નાની તાવડી; small pan. કલેવર, (ન) શરીર; the body of a human being or an animal.
, (૫) સુદ બીજનો ચંદ્ર; the crescent moon, કલ્ક, (૫) લૂગદી, લો; a paste or
a ball made by crushing. કહિક (કકી), (૫) ભગવાન વિષ્ણુને હવે પછી થવાને દશમો અને છેલ્લે 24adi?; the would be tenth or the last incarnation of Lord
Vishnu. કલ્પ, (૫) બ્રહ્માને એક દિવસ, જે
૪,૩૨,૦૦,૦૦,૦૦૦ વર્ષો બનેલો છે; Lord
Brahma's time span of a single day which is made up of 4,320,000,000 years: (૨) ધાર્મિક Cara; a religious rite or ceremony: (૩) યજ્ઞક્રિયાને લગતી વેદની એક શાખા, a branch of the Vedas dealing with the performance of a sacrifice: (૪) શક્તિ કે યૌવન મેળવવાનો
ઔષધિ પ્રયોગ; a medicinal treatment for rejuvenation. કલ્પત, કલ્પકુમ, કલ્પવૃક્ષ, (ન)
સ્વર્ગના બગીચાનું એક કાલ્પનિક ઝાડ જેની નીચે બેસનારની સર્વ ઇચ્છાઓ સંતોષાય 83; a fabulous tree in the garden of heaven, having the power to satisfy all the desires of persons who sit under it. (૨) વગર મહેનત પુષ્કળ નફો આપતે ધંધા; effortless but highly profitable profession. કલ્પના, (સ્ત્રી) વિચાર; a thought, an idea: (૨) માનસિક ખ્યાલ, ધારણા, imagination: (3) 023; a whim, a fancy. (૪) અનુમાન; an inference, a guess: સષ્ટિ, (સ્ત્રી.) કલ્પનાનું જગત, માનસિક જગત, મને રાજ્ય; the world of imagination, mental world, utopia: શકિત, (સ્ત્રી) અસાધારણ વિચાર કે ખ્યાલ બાંધવાની શક્તિ, કલ્પિત સાહિત્યસર્જનની શક્તિ; the power of imagination, the power to write fiction or imagi
nary literature. ક૫વું, (સ. ક્રિ) કલ્પના કરવી; to imagine: (૨) વિચારવું; to think:
(૩) અનુમાન કરવું; to infer. કલ્પાંત, (૫) સૃષ્ટિ અને જગતને અંત, પ્રલયકાળ; deluge, the end or destruction of the universe and the world, the doom's day, chaos:
For Private and Personal Use Only