________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્લાઈ
૧૩૮
લાંઠ
of a thing (૫) ચંદ્રને સળગે ભાગ; one sixteenth part or a phase of the moon(૬) ચહેરાનું તેજ; the lustre or brightness of the face: (9) મેરની કલા અર્થાત મેરની પૂંછડીના પીછાંને પંખાકાર ફેલાવે; the fanlike formation of the feathers of a peacock's tail: (૮) સમયનું ચક્કસ માપ, $14Hin; a division of time: () શાસ્ત્રોક્ત ચોસઠ ક્લાઓમાંની કોઈ એક any one of the sixty-four practical arts mentioned in the scriptures: (૧૦) કરામત, યુક્તિ, કસબ, skill, ingenuity, expertness, a clever professional trick or skill: (૧૧) હિકમત, ચાલાકી; dexterity, sleight: (૧૨) સુંદર આકર્ષક નિર્માણ; a fine attractive creation. કલાઈ, (સ્ત્રી) કાંડું, કેણી અને પંજા વચ્ચેનો
81401 21131; the wrist. કલા-લઈ, (સ્ત્રી) એક પ્રકારની ધાતુ: a kind of metal, tin (૨) વાસણને ચડાવેલું કલાઈનું થર; a layer of tin on a vessel. કલાક, (૫) સમયનું ૬૦ મિનિટનું માપ;
an hour. કલાકાર, (૫) લલિતકલામાં નિષ્ણાત વ્યક્તિ, કવિ, લેખક, સંગીતકાર, ચિત્રકાર, વ. an artist, a poet, an author, a musician, a painter, a dancer, etc. કલાડી, (સ્ત્રી) જુઓ કલેડી. કલા, (ન) જુઓ કલે. કલાધર, (પં) ચંદ્ર; the moon (૨)મેર;
a peacock: (3) $Al!l7; an artist. કલાપ, (૫) સમૂહ, જ; collection,
group, a bundle: (૨) મેરનાં પીછાંને સમૂહ; a peacock's feathers collectively: (3) 344; the moon: () (તીર) ભાથ; a quiver: (૫) મ્યાન;
a sheath, a scabbard: (૬) ઘરેણું an ornament, an ornamental tuft. કલાપી, (પુ.) મેર, a peacock. કલાભવન, (ન) ક્લા, હુન્નર, વ. શીખવવાની શાળા; a technical and industrial school. કલામ, (સ્ત્રી) વાણી, ઉચ્ચારણ; speech,
utterance: (2) 4152; a sentence: (૩).વિધાન, લખાણ; a statement, a writing (૪) કંડિકા, ફકરાa stanza, a paragraph. કલા(લ)મેશરીફ, (૫) ઈસ્લામનું મુખ્ય
ધર્મપુસ્તક, કુરાન; The holy Quran. કલાલ, (૫) શરાબને વેપારી કે દુકાનદાર; a wine-merchant, the owner of a wine-house. કલાવ(-વંતી, (વિ.) સંગીત, નૃત્ય, ઈ. કલા જાણનારી; well-vers_d in arts like music, dancing, etc.: (?) કાંતિવાળી; lustrous, charming, beautiful: (૩) (સ્ત્રી) વીણા; a stringed musical instrument, a lyre: (૪) (સ્ત્રી) સંગીત, નૃત્ય, ૨. ક્લા જાણનારી સ્ત્રી; a woman well-versed in
the arts like music, dancing, etc. કલાવવું, (સ. ક્રિ) યુક્તિપ્રયુક્તિથી કે કળથી સમજાવવું; to placate or persuade skilfully or tactfully. કલાવાન, (વિ.) કલામાં નિષ્ણાત; expert in arts= (૨) કલાથી વિભૂષિત, કલાવાન;
artistic: (3) (3.) ; the moon. કલાવિધાન, (ન.) કલાનાં સર્જન કે નિર્માણ creation of art: (૨) કલાની વિધિનું HIL&21d; art-direction. લાંકલાં, (અ.) સંપૂર્ણપણે વિકાસ પામેલું GAL BH; as if fully developed, blossomed or bloomed. લાં, (વિ.) પાજી, તોફાની અને બદમાશ, mischievous and roguish, cunning or knavish.
For Private and Personal Use Only