________________
ગુજરાતી અનુવાદ. અ. ૩. જ્ઞાનાવરણુ વિ. કમ પ્રકૃતિયાના અનુભાવ મધનું નિરૂપણ ૨૧ ૨૦૧
સહનન, સસ્થાન, વ, સ્પ, રસ, ગંધનામકમ, અંગેાપાંગનામકમ, સશરીર નામ ક, અગુરુ લઘુ પરાઘાત, ઉપઘાત, આતપ, ઉદ્યોત, પ્રત્યેકશરીર, સ્થિર, શુભનામ ક, તથા એમનાથી વિપરીત અર્થાત્ સાધારણ શરીર અસ્થિર અને અશુભ નામ કર્મ આ બધી કમપ્રકૃતિએ પુદ્ગલ વિષાકિની છે. આયુષ્યકની ચારેય પ્રકૃતિએ ભાવવિપાકી છે, અનુપૂર્વી કમ ક્ષેત્રવિપાકી છે અને ખાકીની બધી પ્રકૃતિએ જીવવિપાકી છે.
પ્રશ્ન-અન્ય પ્રકારથી માંધેલા કમ અન્ય પ્રકારથી કઈ રીતે ભાગવાય છે ?
ઉત્તર—ઉકત કારણેાથી ઉત્પન્ન થયેલ વિપાકરૂપ અનુભાવ એ પ્રકારથી પ્રવૃત્ત થાય છે સ્વમુખે અને પરમુખે જ્ઞાનાવરણુ આદિ બધી મૂળ પ્રકૃતિને અનુભાવ સ્વમુખે જ થાય છે, પરમુખે નહી. જ્ઞાનાવરણુ કર્મ, દનાવરણુ કર્મના રૂપે ફળ આપતુ નથી; એવી જ રીતે કોઈ પણ મૂળ પ્રકૃતિનુ બીજી મૂળ પ્રકૃતિમાં સંક્રમણ થતું નથી પરંતુ એક જ કર્મીની ઉત્તરપ્રકૃતિ સજાતીય અન્ય પ્રકૃતિના રૂપમાં પરિણત થઈ જાય છે એવી જ રીતે તેમને વિપાક પરમુખે પણ થાય છે જેમ કે મતિ—જ્ઞાનાવરણના શ્રુતજ્ઞાનાવરણના રૂપમાં વિપાક થઈ જાય છે અને શ્રુતજ્ઞાનાવરણનુ મતિજ્ઞાનાવરણના રૂપમાં સંક્રમણ થઈ શકે છે. આમ જ્ઞાનાવરણુ કની પાંચે ય પ્રકૃતિએ પરમુખે અર્થાત્ રૂપાંતરથી પણ ફળ પ્રદાન કરે છે.
પર’તુ ઉત્તર પ્રકૃતિઓના સંક્રમણમાં પણ થોડા અપવાદ છે. ચાર પ્રકારની આયુષ્યકમની પ્રકૃતિનું પરસ્પરમાં સંક્રમણ થતું નથી અર્થાત્ કાઈ પણ એક આયુષ્ય ખીજા આયુષ્યના રૂપમાં પિરવતન કરી શકાતુ નથી એવી જ રીતે દશન માહનીય અને ચારિત્ર માહનીય, છે તે એક મેાહનીય કર્મીની જ ઉત્તર પ્રકૃતિએ પરંતુ તેમનું પણ એક ખીજામાં સંક્રમણ થઈ શકતું નથી, દા. ત. નરકાયુ તિય થાયુના રૂપમાં બદલી શકાતું નથી અને દઈન માહનીય ચારિત્ર માહનીયના રૂપમાં પોતાનું ફળ આપતું નથી તથા ચારિત્ર માહનીયના દર્શનમાહનીયના રૂપમાં પિરપાક થઈ શકતા નથી.
આવી રીતે કર્માં વિપાકળના અનુભવ કરતા થકા જીવ કના કારણે જ અનાભાગ વીય પૂર્વક કનુ સંક્રમણ કરે છે.
આવી જ રીતે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય પરિણતિવાળા આત્મા જ્ઞાનાવરણ વગેરે કર્માંના વિપાકના અનુભવ કરતા થકા કના કારણે, અન્ય નિમિત્તો વગર જ અનાભાગ વી પૂર્ણાંક કર્મીનું સ’ક્રમણ કરે છે. નિમિત્તહીન અનાભાગ જ્ઞાનાવરણ વગેરેના ઉદય કહેવાય છે. આભાગ કરવાવાળા અર્થાત્ કમ ફળ વિપાકને લાગવવાવાળા આત્માની વિશેષ ચેષ્ટા આભાગવીય કહેવાય છે. તાત્પય એ છે કે ઇરાદાપૂર્વક જે પ્રયત્ન કરવામાં આવે છે તેને આભાગવીય કહે છે અને વગર વિચારે, અજાણતામાં જે ચેષ્ટા થાય છે તે અનાભાગ વીય કહેવાય છે.
જીવ અનાભાગ વીર્ય પૂર્વક જ ક સંક્રમણ કરે છે. આવી રીતે કોઈ ઉત્તર પ્રકૃતિના પેાતાની સજાતીય ઉત્તરપ્રકૃતિમાં સંક્રમણ થાય છે, બધાંનેા નહીં. તે સંક્રમણ માત્ર સજાતીય ઉત્તર પ્રકૃતિમાં જ થાય છે, વિજાતીય પ્રકૃતિમાં નહીં. જેમ જ્ઞાનાવરણુ કમની મતિજ્ઞાનાવરણ કર્યું આદિ પાંચ પ્રકૃતિનુ શ્રુતજ્ઞાનાવરણ વગેરે ચાર પ્રકૃતિના રૂપમાં સંક્રમણ થાય છે, દનાવરણની વિશિષ્ટ પ્રકૃતિ ચક્ષુદશનાવરણ વગેરેમાં નહીં.
૨૬