________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
सूत्रकृतागसूत्रे भवतीत्युक्तम् ३ । चतुर्थे स्त्रीपरीपहं विजित्य साधु भवतीत्युक्तम् ४ । पंचमे नरकदुःखं श्रुत्वा नरकमापकं कर्म परित्यज्य साधुतामाप्नोतीत्युक्तम् ५। षष्ठे तुयथा चतुर्ज्ञानिनाऽपि महावीरेण कर्मक्षपणायोद्यतेन संयम प्रति प्रयत्नः कृतः, तथाऽन्येन छमस्थेनापि कर्तव्यमित्युक्तम् ६ । सप्तमे तु कुशीलदोषान् ज्ञात्वा, तान् परित्यज्य सुशीलावस्थितो भवेदिति ७ । अष्टमे तु मोक्षकामै हि बालवीर्य परिस्यज्य पण्डितवीर्योधतैर्भाव्यमित्युक्तम् ८ । नवमे तु शास्त्रप्रतिपादितक्षान्त्यादि
(३) तीसरे में प्रदर्शित किया गया है कि अनुकूल और प्रतिकूल उपसर्गों को सहन करता हुआ पुरुष साधु होता है।
(४) चोथे में कहा गया है कि स्त्रीपरीषह को जीतने वाला ही साधु हो सकता है।
(५) पांचवें में यह प्ररूपणा की गई है कि नरक के दुःखोंको सुन. कर नरक में ले जाने वाले कर्मों का जो त्याग कर देता है, वही साधु है। ___ (६) छठे में उपदेश दिया गया है कि चार ज्ञान के धारक महावीर स्वामी ने कर्मक्षय के लिए उद्यत होकर संयम के लिए प्रयत्न किया, ऐसा ही अन्य छद्मस्थों को भी करना चाहिए। __ (७) सातवें में यह प्ररूपणा है कि कुशील के दोषों को जान कर और उन्हें त्याग कर सुशील में स्थित होना चाहिए।
(૩) ત્રીજા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે-અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરતે એ પુરૂષ સાધુ થાય છે.
(૪) ચેથા અધ્યયનમાં કહ્યું છે કે સ્ત્રી પરીષહને જીતવાવાળા જ સાધુ यश छे.
(૫) પાંચમા અધ્યયનમાં એવી પ્રરૂપણ કરવામાં આવી છે કે-નરકના દુકાને સાંભળીને નરકમાં લઈ જવાવાળા કર્મોનો જે ત્યાગ કરી દે છે, र साधु .
(૬) છઠ્ઠા અધ્યયનમાં એવો ઉપદેશ આપવામાં આવ્યું છે કે ચાર જ્ઞાનને ધારણ કરવાવાળા મહાવીર સ્વામીએ કર્મ ક્ષયને માટે ઉઘુક્ત થઈને સંયમ માટે પ્રયત્ન કર્યો, એજ પ્રમાણે બીજા છવાસ્થાએ પણ કરે જોઈએ.
(૭) સાતમા અધ્યયનમાં એવી પ્રરૂપણ કરી છે કે-કુશીલના દેને જાણીને અને તેને ત્યાગ કરીને સુશીલમાં શુદ્ધ આચારમાં સ્થિત રહેવું જોઈએ.
(૮) આઠમા અધ્યયનમાં એવી પ્રરૂપણ કરી છે કે-એક્ષની ઈચ્છા
For Private And Personal Use Only