________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १६ विधिनिषेधस्वरूपनिरूपणम् ५६१
अथ षोडशं गाथाऽध्ययनं पारभ्यतेगतं पंचदशमध्ययनम् । अथ षोडशमध्ययनं भारभ्यते । अस्य च पूर्वाध्ययनेनाऽयमभिसंबन्ध:-पूर्वोक्त पंचदशाध्ययनेषु यावन्तोऽर्थाः प्रतिपादिताः तान् विधिनिषेधमार्गेण तत्तद्रूपेण समाचरन् साधुर्भवतीत्यनेनाऽध्ययनेन प्रतिपाद्यते। ते खल अर्थाः-एवम् , तथाहि-प्रथमे स्वपरसमयज्ञानेन सम्यक्त्वगुणसमन्वितो भवती. स्युक्तम् १। द्वितीये कर्मविनाशनसमर्थज्ञानादिनाऽष्टपकारककर्माणि विनाश्य जीवः साधु भवतीति २। तृतीयेऽनुकूलपतिकूलोपसर्गानधिसहन् पुरुषः साधु
सोलहवें अध्ययन का प्रारंभ पन्द्रहवां अध्ययन समास हुआ, अब सोलहवां प्रारंभ करते हैं। पूर्व अध्ययन के साथ इसका यह संबंध है इससे पहले के पन्द्रह अध्ययनों में जिन जिन अर्थों का प्रतिपादन किया गया है, उनमें से जिनका विधान है उनका विधि रूप से और जिन का निषेध किया है उनका निषेध रूप से पालन करने वाला ही साधु हो सकता है। यह अर्थ इस अध्ययन में कहा जा रहा है। वे पूर्वोक्त अर्थ इस प्रकार है
(१) प्रथम अध्ययन में प्रतिपादन किया है कि स्वसमय और परसमय का ज्ञान प्राप्त करने से साधु सम्यक्त्व गुण से सम्पन्न होना है।
(२) दूसरे अध्ययन में कहा गया है कि कर्मों का विनाश करने में समर्थ ज्ञानादि के द्वारा आठ प्रकार का विनाश करके जीव साधु होता है।
સોળમા અધ્યયનને પ્રારંભ– પંદરમું અધ્યયન સમાપ્ત થયું હવે સેળમાં અધ્યયનનો પ્રારંભ કર. વામાં આવે છે. પહેલાના અધ્યયન સાથે આને એ સંબંધ છે, કેઆનાથી પહેલાના પંદર અધ્યયનમાં જે જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે, તેમાંથી જેનું વિધાન છે. તેનું વિધિ રૂપથી અને જેને નિષેધ કરવામાં આવેલ છે, તેને નિષેધ રૂપથી પાલન કરવાવાળા જ સાધુ થઈ શકે છે. એ સંબંધમાં આ અધ્યયનમાં કહેવામાં આવશે. તે પૂર્વોક્ત અર્થે આ प्रमाणे छे.
(१) 431 अध्ययनमा प्रतिपादन पामा मान्छे ४-२२ समय (शा) અને પરસમયનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સાધુ સમ્યફતવ ગુણથી યુક્ત થાય છે.
(૨) બીજા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે-કર્મોને વિનાશ કરવામાં સમર્થ જ્ઞાન વિગેરે દ્વારા આઠ પ્રકારના કર્મને વિનાશ કરીને જીવ સાધુ થાય છે.
सू० ७१
For Private And Personal Use Only