________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थयोधिनी टीका प्र. श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् कश्चिद्विषयार्थी पुनर्हिस्थ्यमेवावऽसम्बते । कश्चित्सातागौरवासक्तो वा 'संपूयण'संपूजनं चामिलपति, ताशपूजाधभावे दीनः सन् पार्श्वस्थभावेन विषण्णो भवति । कश्चित्-'सिलोयकामी' इलोककामी यशसः कामी भूत्वा निमित्तादि लौकिकशास्त्रमधीते । साधुः समस्तमपि जगत् समभावेन पश्येत्, तथा-कस्यापि पिय. मप्रियं वा ना चरेत् । कश्चित् प्रवज्यामादाय परीपहादिभिर्वाध्यमानः प्रव्रज्या परित्यज्य पतितो भवति । कश्चित् पूजामर्शसाभिलाषया निमित्तशास्त्रादिपरिश्रीलनं करोतीति ॥७॥ उपसर्ग से पीड़ित होता है तो दीन बन जाता है, विषाद को प्राप्त होता है। कोई कोई विषयाभिलाषी तो गृहस्थवाम को भी अंगीकार कर लेता है। कोई सातागौरव में आसक्त हो जाता है। कोई पूजा प्रतिष्ठा आदर सत्कार का इच्छुक हो जाता है और जब उसकी प्राप्ति नहीं होती तो पार्श्वस्थ धन कर विषादग्रस्त बन जाता है । कोई यश का लोलुप हो कर व्याकरण आदि लौकिक शास्त्रोंका अध्ययन करताहै। ___ आशय यह है कि साधु सम्पूर्ण जगत् को अर्थात् समस्त प्राणियों को समदृष्टि से देखे। किसी का भला बुरा न करे ! कोई कोई दीक्षित होकर कष्ट आने पर पतित हो जाते है, कोई पूजा प्रशंसा की अभि. लाषा से व्याकरण आदि का परिशीलन करता है, किन्तु समभावी साधु को दोन विषण्ण (शोकग्रस्त) या पूजादि का अभीलाषी न होकर संयम का ही एकाग्र एवं दृढ चित्त से पालन करना चाहिए ॥७॥ યાભિલાષી-વિષયેની ઈચ્છા વાળા તે ગૃહથવાસને પણ સ્વીકારી લે છે. કઈ સાતા ગૌરવમાં આસક્ત થઈ જાય છે કે પૂજાપ્રતિષ્ઠા અને આદર સત્કારની ઈરછા વાળા બની જાય છે, અને જ્યારે તેની પ્રાપ્તિ થતી નથી, त्यारे पासस्था' पाश्वत्थ मनीने से युक्त मनी लय छे. ६ यशना खोली બનીને વ્યાકરણ વિગેરે લૌકિકશાઓનું અધ્યયન કરે છે, કહેવાનો આશય એ છે કે–સાધુ સંપૂર્ણ જગતને અર્થાત્ સઘળા પ્રાણિ. ને સમાન દૃષ્ટિથી જુએ. કોઈનું પણ ભલું કે બુરું ન કરે. કોઈ કોઈ દીક્ષા લીધા પછી કષ્ટ આવે ત્યારે પતિત થઈ જાય છે, કઈ કઈ પૂજા-પ્રશં. સાની ઈચ્છાથી વ્યાકરણ વિગેરેને અભ્યાસ કરે છે, પરંતુ સમભાવી સાધુએ દીન, ખેદ યુક્ત અથવા પૂજા વિગેરેના અભિલાષી ન બનીને એકાગ્ર અને દઢ ચિત્તથી સંયમનું પાલન કરવું જોઈએ. શા
For Private And Personal Use Only