SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्र अल्पसत्त्वाः कातराः साधवः 'अप्पगं' आत्मानं-स्वात्मानम् 'अवलं' आलं-बलरहिम् , यावज्जीवनं संपमभारं वोढुमशक्यम् 'नचा ण' ज्ञात्वा खलु अत्रमृश्य, यावज्जीवन संयमस्य पालन करणे अस्मदात्मबलं नास्तीति विचार्य । तथा 'अणागयं' अनागतम्, भविष्यत्कालिकम् 'भयं' भयम्-शीतोष्णादिपरीषदोपसर्गजनितंभयम् 'दिस्स' दृष्ट्वा 'इमं सुगम्' इदं श्रुतम्- व्याकरणगणितवैद्यकमंत्रादिशास्त्रादिकं जीविकासाधकमेव । 'अविकप्पंति अविकल्पयन्ति जीविकायाः साधनं मन्यते । यथा-कातरः पुरुषो युद्धे आत्मत्राणाय दुर्गादिकं साधनमन्वेषयति । तथाये के विसाधयोऽपि समपरिपालनसामर्थामा विमृश्य. स्वकीयत्राणाय जीविकासाधनाय च व्याकरणायुवेदज्योतिःशास्त्रादिकमेव निर्णयन्ति इति ॥३॥ साधु अपने आप को यावज्जीवन संयमभार वहन करने में असमर्थ समझकर अर्थात् जीवनपर्यन्त संयम का पालन करने में आत्मबल का अभाव जानकर तथा भविष्यत् कालीन शीत उष्ण आदि परीषहों एवं उपसर्गों से उत्पन्न होने वाले भय को देखकर व्याकरण गणित वैद्यकमंत्र आदि शास्त्रों को आजीविका का साधन पनाते हैं। तात्पर्य यह है कि जैसे कायर पुरुष युद्ध में आत्मरक्षण के लिए दुर्ग आदि साधनों का अन्वेषण करता है, उसी प्रकार कोई कोई साधु संयम का परिपालन करने में अपनी असमर्थता जानकर अपनी रक्षा के लिये एवं आजीविका के लिये व्याकरण आयुर्वेद, ज्योतिष आदि शास्त्रों का अवलम्बन लेते हैं ॥३॥ ટીકાર્ય–આગળ બતાવેલા દાનમાંના કાયર પુરુષની જેમ કઈ કઈ અલ્પસર્વ કાયર સાધુ પણ એ વિચાર કરે છે કે હું જીવનપર્યત સંયમ ભારનું વહન કરી શકીશ નહીં. તેનામાં આત્મબળને અભાવ હોવાને કારણે તેને એ વિચાર થયા કરે છે કે શીત, ઉષ્ણ આદિ ઉગ્ર પરીષહેને હું જીવનપર્યત સહન કરી શકીશ નહીં. મારે ગમે ત્યારે સંયમન માગ છોડીને ગૃહવાસ સ્વીકાર પડશે. આ પ્રકારના વિચારથી પ્રેરાઈને તે વ્યાકરણ, ગણિત, વૈદક, તિષ આદિ શાથેનું અધ્યયન કરીને ભવિષ્યમાં તેના દ્વારા પિતાની આજીવિકા ચલાવવાને વિચાર કરે છે. જેવી રીતે કાયર પુરુષ યુદ્ધના ભયથી દુર્ગ કિલા આદિ આશ્રયસ્થાનનું અનવેષણ કરે છે, એ જ પ્રમાણે કઈ કઈ સ ધુ સંયમનું પરિપાલન કરવાને પિતે અસમર્થ છે એવું સમજીને, પિતાવી રક્ષા માટે તથા આજીવિકાને માટે વ્યાકરણ, આયુર્વેદ તિષ, આદિ શસેને આધાર લે છે–ભવિષ્યમાં તેના દ્વારા પિતાનું ગુજરાન ચલાવવાને વિચાર કરે છે. ગાથા ૩ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy