________________
Shri Mahavir Jain Aradhana Kendra
४३४
www.kobatirth.org
सूत्रकृताङ्गसूत्रे
इत्यादिना आजीविकमतानुसारिणः सर्वज्ञ निराकुर्वन्ति । तथा अन्येपामेवं कथनम् - यत् 'सव्वत्थ' सर्वत्र सर्वदेशकाल स्थितपदार्थ जातम्, ( सपरिमाणं सपरिमाणम् इयत्तारूपं परिमाणविशिष्टं वर्त्तते (इति) एवं प्रकारेण ( धीरो) धीरः अन्यपौराणिकादिपरमेश्वर : ( अतिपासइ) अतिपश्यति जानाति ||
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•
अयं भावः - गाथा पूर्वार्धन आजीविकमतं प्रदर्शितम् । उत्तरार्धेन तु पौराणिकानां मतं प्रतिपादितम् तेषां सिद्धान्ते परमेश्वरस्य सर्वसत्ताववस्तुविषयकज्ञानवत्त्वस्य स्वीकारात् । ' यः सर्वज्ञः स सर्ववित्' इति श्रुतेः । अथवा संपूर्ण गाथया पौराणिकमतस्यैव कथनम् । तथाहि तेषां मते स्वयम्भुवो ब्रह्मणः चतुर्युगसहस्त्रपरिमितकालो दिवसमानम् तावदेव रात्रिमानमपि तथोक्तम्'चतुर्युगसहस्राणि ब्रह्मणो दिनमुच्यते । इति ॥
इत्यादि कह कर आजीविक ( गोशालक ) मत के अनुयायी सर्वज्ञ का निषेध करते हैं । इनके अतिरिक्त दूसरोंका ऐसा कहना है कि समस्त देशों और कालों में स्थित पदार्थसमूह परिमाणयुक्त है ऐसा अन्य पौराणिकों आदि का ईश्वर देखता है।
आशय यह है इस गाथा के पूर्वार्ध में पौराणिक मत की मान्यता दिखलाई है और उत्तरार्ध में पौराणिक मत का निरूपण किया गया है । उनके मत में ईश्वर का ज्ञान सभी सत् पदार्थों को जानने वाला स्वीकार किया गया है। श्रुति में कहा है- ' सर्वज्ञ सब जानता है '
अथवा सम्पूर्ण गाथा में पौराणि मत का ही कथन किया गया है उनका मत इस प्रकार है- स्वयंभू ब्रह्मा का दिन चार हजार युगों का होता है और रात्रि भी इतनी ही होती है। कहा भी है- "चतुर्युग सहस्त्राणि" इत्यादि ।
આ પ્રકારે પ્રતિપાદન કરીને આવિ (ગાશાલકના અનુયાયીઓ) સર્વૈજ્ઞના નિષેધ કરે છે. તે સિવાયના કેટલાક અન્ય મતવાદીઓનું એવુ' મતન્ય છે કે સમસ્ત દેશે અને કાળામાં સ્થિત પદાર્થ સમૂહ પરિમાણુયુક્ત જ છે, અને તે પરિણામયુકત પદાર્થ સમૂહને જ શ્વિર જાણે છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે આ ગાથાના પૂર્વાર્ધમાં આજીવિકાની માન્યતા પ્રકટ કરવામાં આવી છે. અને ઉત્તરાર્ધમાં પૈરાણિકોની માન્યતા પ્રકટ કરવામાં આવી છે. તેમના મત અનુસાર ઇશ્વરના જ્ઞાનને સઘળા સત્ પદાર્થોને જાણનાર જ્ઞાન રૂપે સ્વીકારવામાં આવ્યું છે. શ્રુતિમાં એવું કહ્યું છે કે ”સર્વજ્ઞ બધુ જાણે છે”
અથવા આખી ગાથામાં પૌરાણિકના મતને જ પ્રગટ કરવામાં આવ્યા છે. તેમના મત આ પ્રમાણે છે... ”સ્વયંભૂ પ્રહ્માના દિવસ ચાર હજાર યુગ જેટલા પ્રમાણવાળા હૈય છે, અને તેમની રાત્રી પણ એટલા જ પ્રમાણવાળી હાય છે. કહ્યુ છે કે−, ''चतुर्युगसहस्राणि " त्याहि
For Private And Personal Use Only
-