SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Sarafat chot प्र. श्रु. अ. १ चार्वाकमत स्वरूपनिरूपणम् मित्यस्मिन् सूत्रे स्वपरमर्थंच व्यवस्यति निश्चिनोत्येवं शीलं यत्तदेव प्रमाणमितिवदता जैनाचार्येण ज्ञानस्य स्वप्रकाशताया अभ्युपगमात् तदस्वीकारेऽनवस्थाजगदान्ध्यप्रसंगात्मकदण्डमप्याह । तत्र ज्ञानस्य स्वप्रकाशतायां किंचिचर्चयामि स्वबोधपरिशुद्धये विदुषां प्रमोदाय च। न च स्वस्य परितोषमात्रेण पदार्थों विशुद्धिपथमवतरति किन्तु परेषां सन्तोषादपि । यदुक्तम् " आपरितोषाद्विदुषां न साधुमन्ये प्रयोग - प्रश्न- आपने ज्ञान को स्वपरप्रकाशक कहा हैं और माना है " जो ज्ञान स्व का और पर का निश्चय करता है, वह प्रमाण हैं ।" इस सूत्र में यही कहा गया है कि जो स्व अर्थात् स्वयं अपने आप का और पर अर्थात् अर्थ का निश्चय करता है, वही प्रमाण कहलाता है । इस प्रकार कहने वाले भगवान् ने ज्ञान की स्वपरप्रकाशकता स्वीकार की है। ज्ञान को स्वपर प्रकाशक न मानने पर अनवस्था और जगत् की अन्धता का प्रसंग रूप दंड का भी कथन किया है । तो यहां अपने ज्ञान की परिशुद्धि के लिए तथा विद्वानों के प्रमोद के लिए ज्ञान की स्वपरप्रकाशकता की किंचित् चर्चा करते हैं। अपने को सन्तोष हो जाने मात्र से पदार्थ विशुद्धि पथ को प्राप्त नहीं होता अर्थात् निर्दोष सिद्ध नहीं हो जाता किन्तु दूसरों को भी सन्तोष होना चाहिए । कहा भी है- " आपरितोषाद्विदुषाम्" इत्यादि । विद्वानों को यदि सन्तोष न हुआ तो प्रयोग विज्ञान को मैं समीचीन नहीं मानता अच्छी प्रकार शिक्षा प्राप्त कर लेने पर भी अपने मन में विश्वास नहीं होता । प्रश्न- आये ज्ञानने स्वप्राश उधु छे भने भान्युं छे. "ने ज्ञान स्वनो ( पोताना) અને પરને નિશ્ચય કરે છે, તેનુ નામ પ્રમાણ છે.” આ સૂત્રમાં એજ વાત કહેવામાં આવી છે કે જે સ્વ અથવા પેાતાની જાતના અને પર એટલે કે અર્થના નિશ્ચય કરે છે, તેનેજ પ્રમાણ કહે છે. આ પ્રમાણે પ્રજ્ઞાપિત કરનાર ભગવાને જ્ઞાનની સ્વપ્રકાશતા અને પરપ્રકાશતાના સ્વીકાર કર્યાં છે. જ્ઞાનને સ્વપ્રકાશક ન માનવામાં આવે, તે અનવસ્થા દોષ અને જગતની 'ધતાના પ્રસગ રૂપ દંડનું' પણ આપે કથન કર્યું" છે, તે અહી પેાતાના જ્ઞાનની પરિશુદ્ધિને માટે તથા વિદ્વાનોના પ્રમાદને માટે જ્ઞાનની સ્વપ્રકાશકતાની થોડી ચર્ચા કરવામાં આવે છે. પેાતાને સતાષ થઇ જવા માત્રથી જ પદાર્થ નિર્દોષ સિદ્ધ થઇ જતા नथी, परन्तु जीन सोओने पशु संतोष थयो . ह्युं पशु छे - " अपरितोषाद्विदुषाम् " ઇત્યાદિ વિદ્વાનોને જો સ ંતોષ ન થાય, તેા પ્રયોગવિજ્ઞાનને હું સમીચીન માનતા નથી. સારી રીતે શિક્ષા પ્રાપ્ત કરી લેવા છતાં પણ પેાતાના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થતા નથી. For Private And Personal Use Only
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy