SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुतासूत्रे " तत्स्यादालयविज्ञानं यद्भवेदहमास्पदम् । तत्स्यात्प्रवृत्तिविज्ञानम् यन्नीलादिकमुल्लिखेदिति ॥ एवं च संकलना ज्ञानादीनामपि संग्रह : संभवश्वापि घटते एव ततश्च ज्ञानव्यतिरिक्तात्मसद्भाव प्रयासो मुधैवेति वाच्यम् स्वप्रकाशात्मकविज्ञानस्वरूप भेदं पुरस्कृत्य सर्वव्यवस्थोपपादने संज्ञामात्रे एव विवादस्य पर्यवसानात्। आत्मवादिनामात्मा घटादि विज्ञानानां सुखादीनामधिकरणमभ्युपगतो भवताप्यालयविज्ञानस्य तदेव स्वरूपं स्वीकृतमिति जीवस्यैव नामान्तरेण भवतापि स्वीकृतत्वादिति । नहि ज्ञानरूपो गुणो गुणिनमात्मानं परित्यज्यान्यत्रावस्थातुं निराधारतया वाऽवस्थतुं शक्नोति इत्यवश्यमेवात्मना गुणवताभाव्यमिति । ननु ज्ञानस्य स्वप्रकाशत्वमुक्तमभिमतंच स्वपरव्यवसायिप्रमाणहै। कहा भी है- "तत्स्यादालयविज्ञानं " इत्यादि । "जो" "अहम्" प्रत्यय का आधार है वह आलय विज्ञान है और जो नीलादि पदार्थों को जानता है वह प्रवृत्ति विज्ञान कहलाता है" इस प्रकार संकलनाज्ञान आदि भी घटित हो जाते हैं, अतः ज्ञान से भिन्न आत्मा के सद्भाव का प्रयास वृथा ही है । ऐसा कहना उचित नहीं है । स्वप्रकाशक ज्ञान के स्वरूप भेद को सामने रख कर यदि आप समस्त व्यवस्था की संगति कहते हैं तो यह तो नाम मात्र में ही भेद हुआ । आत्मवादी आत्मा को घटादि के ज्ञानों का और सुखादि का अधिकरण मानते हैं । आपने भी आलय विज्ञान का वही स्वरूप स्वीकार किया है । इस प्रकार आलय विज्ञान नाम देकर आपने भी जीव को ही स्वीकार किया है। ज्ञान गुण गुणी आत्मा को छोडकर अन्यत्र नहीं रह सकता और न निराधार ही ठहर सकता है | ravव जब ज्ञान गुण है तो गुणवान् आत्मा भी होना चाहिये । For Private And Personal Use Only प्रवृत्तिविज्ञान उहे छे. उधुं पशु छे डे- “तत्स्यादालयविज्ञान" त्यिाहि " ने "महुभ् પ્રત્યય (અનુભવ) ના આધાર રૂપ વિશિષ્ટ જ્ઞાનછે તેને આલયવિજ્ઞાન કહે છે, અને નીલાદિ પદાર્થીને જાણે છે તે વિશિષ્ટ જ્ઞાનને પ્રવૃત્તિ વિજ્ઞાન કહે છે.” આ પ્રકારે સ`કલના જ્ઞાન આફ્રિ પણ ઘટિત થઈ જાય છે, તેથી જ્ઞાનથી ભિન્ન એવા આત્માને સદ્ભાવ માનવાના પ્રયાસ જ નકામે છે,” આ પ્રકારનું કથન પણ ઉચિત નથી. સ્વપ્રકાશક જ્ઞાનના સ્વરૂપભેદને નજર સમક્ષ રાખીને, જો આપ સમસ્ત વ્યવસ્થાને સ ંગત કહેતા હૈા, તે તે નામમાત્રને જ ભેન્ર થયા. આત્મવાદી આત્માને ઘટાદિના જ્ઞાનાનુ અને સુખાદિનું અધિકરણ માને છે. આપે પણ આલયવિજ્ઞાનનું એજ સ્વરૂપ સ્વીકાર્યું છે આ પ્રકારે આલયવિજ્ઞાનનુ નામ દઈને આપે પણ જીવના જ સ્વીકાર કર્યાં છે. જ્ઞાનગુણ ગુણીને (આત્મ ને) છોડીને અન્યમાં રહી શકતા નથી, અને વિના આધાર પણ રહી શકતા નથી. તેથી જ જો જ્ઞાનગુણુના સદ્ભાવ માનવામાં આવે, તે ગુણવાન અમાને પણ સદ્ભાવ સ્વીકારવા જ જોઇએ.
SR No.020778
Book TitleSutrakritanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy