________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकतास्त्र विज्ञानम् । बलवदपि शिक्षितानामात्मन्यप्रत्ययं चेतः इति स्वप्रकाशत्वं ज्ञाननिष्ठमधिकृत्य विचारयामि । किं स्वश्वासौ प्रकाशश्चेति स्वप्रकाशः । किं वा स्वस्य स्क्यमेव प्रकाशः स्वप्रकाशः। किं वा सजातीयप्रकाशाप्रकाश्यत्वं । अवेद्यत्वे सति अपरोक्षव्यवहारयोग्यत्वं वा स्वप्रकाशत्वम् । तत्र नाद्यः पक्षः साधीयान् मीमांसकै ानान्तरवेद्यस्यापि ज्ञानस्य स्वप्रकाशत्वस्वीकारेण भवल्लक्षणस्यातिव्याप्तिप्रसंगात्। नचाति व्यप्तौ को दोष इति वच्यम् इतरभेदानुमापकहेतौ व्यभिचारप्रसंगात् अयमाशयः लक्षण हि लक्ष्यस्य स्वेतरेभ्यो व्यावृत्तिं प्रतिपादयति व्यवहारं वा सम्पादयति"व्यावृतिर्व्यवहारोवा लक्षणस्य प्रयोजनमिति नियमात्,तथा च लक्षणस्य
अतएव ज्ञान की स्वपरप्रकाशकता को लेकर विचार करते हैं । आपका मानना स्वप्रकाशक क्या है ? (१) क्या स्वरूप प्रकाश स्वप्रकाश है ? (२) या स्व का स्वयं प्रकाश होना स्वप्रकाश है ? (३) या सजातीय प्रकाश के द्वारा प्रकाश्य न होना स्वप्रकाश है ? (४) या अवेद्य (अज्ञेय) होते हुए अपरोक्ष व्यवहार के योग्य होना स्वप्रकाशत्व है ? इनमें से प्रथम पक्ष ठीक नहीं है, क्योंकि मीमांसकों ने दूसरे ज्ञान के द्वारा वेद्य भी ज्ञान को स्वप्रकाशत्व स्वीकार किया है, अतएव आपके लक्षण में अतिव्याप्ति दोष का प्रसंग आता है । अतिव्याप्ति दोष आता है तो क्या हानि है ? ऐसा नहीं कहना चाहिए, क्योंकि इतरभेदानुमानसाधक हेतु में व्यभिचार आता है । तात्पर्य यह है कि लक्षण लक्ष्य की अन्य पदार्थों से व्यावृत्ति (भिन्नता) का प्रतिपादन करता है और व्यवहार करता है । "व्यावृत्ति और व्यवहार लक्षण के प्रयोजन हैं ऐसा नियम है । अतएव
તેથી જ્ઞાનની સ્વપ્રકાશતાની અપેક્ષાએ આ પ્રમાણે વિચારણા કરવામાં આવે છે આપની માન્યતા અનુસાર સ્વપ્રકાશ શું છે? (૧) શું સ્વરૂપ પ્રકાશને આપ સ્વપ્રકાશ માને છો? અથવા (२) स्वनी स्वयं प्राश थवो, ते स्वाश छ? अथवा (3) सन्ततीय ॥२द्वारा प्राश्य ન થવું, તેનું નામ સ્વપ્રકાશ છે? અથવા અદ્ય (અય) હોવા છતાં પણ અપરોક્ષ વ્યવહારને કેચ હોવું તેનું નામ સ્વપ્રકાશત્વ છે?
આ ચાર વિકલ્પમાને પહેલે વિકલ્પ સ્વીકાર્ય નથી કારણ કે મીમાંસકેએ બીજા જ્ઞાનના દ્વારા વેદ્ય જ્ઞાનને પણ સ્વપ્રકાશક રૂપે સ્વીકાર્યું છે, તેથી આપના લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષને પ્રસંગે ઉપસ્થિત થાય છે. “અતિવ્યાપ્તિ દોષ આવતો હોય તો ભલે આવતી તેમાં શી હાનિ છે?” એ પ્રકારનું કથન પણ ગ્ય નથી. કારણ કે ઈતર ભેદાનમાન સાધક હેતુમાં વ્યભિચારને (અવળે માર્ગે દોરી જનાર) સદ્દભાવ આવવાને પ્રસંગ આવે છે. આ કથનનું તાડૂર્ય એ છે કે
લક્ષણ લક્ષ્યથી અન્ય પદાર્થો સાથેની વ્યાવૃત્તિ (ભિન્નતાનું પ્રતિપાદન કરે છે અને વ્યવહાર કરાવે છે. “વ્યાવૃત્તિ અને વ્યવહાર લક્ષણના પ્રયોજન છે.” એ નિયમ છે.
For Private And Personal Use Only