________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
જ મનુષ્ય અશ્વ નું મન થાય પણ સધળા
अमन्त्रमक्षरं नास्ति नास्ति मूलमनौषधम् । अयोग्यः पुरुषो नास्ति योजकस्तत्र दुर्लभः ॥ १२६ ॥
જેમ કોઈપણ અક્ષર મંત્ર રહિત નથી, પણ સઘળા પરમાત્મારૂપ હોવાથી મંત્ર મૂર્તિ જ છે; વૃક્ષોનું મૂળ ઔષધ નથી, તેમ નથી પણ ઔષધજ છે; તેમજ મનુષ્ય અગ્ય નથી પણ યોગ્ય છે–પરંતુ તેને યાજક પુરૂષ દુર્લભ છે. ૧૨૬
રાજાના અધિકારીઓનાં લક્ષણો. प्रमद्रादिजातिभेदं गजानाञ्च चिकित्सितम् । शिक्षा व्याधि पोषणञ्च तालुजिह्वानखैर्गुणान् । आरोहणं, गतिं वेत्ति स योज्यो गजरक्षणे ॥ १२७ ॥ तथाविधाधोरणस्तु हस्तिहृदयहारकः ॥ १२८ ॥ જે મનુષ્ય હાથીની પ્રભદ્ર આદિ જુદી જુદી જાતિ જાણતા હોય તેને ઓષધ કરી જાણતા હોય તેઓને નાના પ્રકારની ચાલ શિખવી શકતો હોય, તેના રાગ પારખવામાં નિપુણ હોય, તેનું પોષણ કરી જાણતો હોય, તાળવું, જીહા અને નખો તરફ દ્રષ્ટિ કરીને તેના ગુણે તથા અવસ્થાની પરીક્ષા કરી જાણતો હોય, તેના ઉપર સારી રીતે ચઢી જાણ હોય, તેની ગતિની પરીક્ષા કરી જણ હેય-તેવા મનુષ્યને હસ્તિપાળકનો અધિકાર આપો; કારણ કે તે હસ્તિપાળક હસિતના મનને રંજન કરી શકે છે. ૧૨૭-૧૨૮
अश्वानां हृदयं वेत्ति जातिवर्णभ्रमैर्गुणान् । गति शिक्षां चिकित्साञ्च सत्त्वं सारं रुजं तथा ॥ १२९ ॥ हिताहितं पोषणञ्च मानं यानं दतो वयः ।
शूरश्च व्यूहवित्माज्ञः कार्योऽश्वाधिपतिश्च सः॥ १३०॥ જે ઘોડાના મનોભિપ્રાયને જાણી શકતો હોય, જાતિ, શરીરના રંગ અને કપાળની ભમરી પરથી તેના ગુણે પારખી શકતો હોય, તેની જુદી જુદી ગતિઓ જાણતો હોય, તેને શિક્ષા કરીને નિયમમાં રાખી શકતો હેય, તેને દવાદારૂ કરી જાણતો હોય, તેનું બળ તથા પરાક્રમ સમજતા હોય, તેના રંગોની પરીક્ષા કરી જાણતા હોય, અમુક ખવરાવવાથી સારું થશે ને અમુક ખવરાવવાથી માઠું થશે તેનું જ્ઞાન ધરાવતા હોય, અને ઉછેરવાની બાબતમાં કુશળ હોય, તેનું માપ, ચાલ, દાંત અને અવસ્થાની
For Private And Personal Use Only