SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજના અધિકારીઓનાં લક્ષણે.. પરીક્ષા કરી જાણતો હોય; શરીર, ન્યૂહરચનામાં નિપુણ તથા કેળવાયેલો હેય તેવા મનુષ્યને અશ્વાધિપતિ બનાવ. ૧૨-૧૩૦ , एभिर्गुणैश्च संयुक्तो धु-न् युग्यांश्च वेत्ति यः । रथस्य सारं गमनं भ्रमणं परिवर्तनम् ॥ १३१॥ समापतत्सुशस्त्रास्त्रलक्ष्यसन्धाननाशकः । रथगत्या स रथपो हयसंयोगगुप्तिवित् ॥ १३२ ॥ ઉપર જણાવેલા ગુણે જેમાં હોય, તથા આ ઘોડાઓ ભાર ખેંચી શકે તેવા છે એવું જાણતો હોય, રથની દ્રઢતા પારખવામાં, રથને હા, વામાં, ચારે તરફ ફેરવવામાં અને બીજાની સાથે રથની અદલાબદલી કરવામાં નિપુણ હય, રથને વિચિત્ર રીતે હાંકીને શત્રુઓએ ફેકેલાં શા તથા અસ્ત્રની ચટને ચુકાવી જાણતે હોય, શત્રુના ઘોડાઓ સાથે પોતાના રથના ઘોડાઓ ભેટમભેટા થાય ત્યારે પોતાના ઘોડાઓનું કેમ રક્ષણ કરવું તે વિષયમાં નિપુણ હોય, તેવાને રથપાળ-સારથી બનાવ. ૧૩૧-૧૩ર सादिनश्च तथा कार्याः शूरा व्यूहविशारदाः। वाजिगतिविदः प्राज्ञाः शस्त्रास्त्रैर्युद्धकोविदाः ॥ १३३॥ શૂરવીર, બૂહ રચનાની બાબતમાં નિપુણ, ઘોડાઓની/ચાલને જાણનારા, બુદ્ધિશાળી, અને શસ્ત્ર તથા અસ્ત્રવડે યુદ્ધ કરવામાં ઘણું કુશલ હોય તેઓને ઘોડેશ્વારે બનાવવા. ૧૩૩ चक्रितं रेचितं वल्गितकं धौरितमाप्लुतम् । तुरं मन्दञ्च कुटिलं सर्पणं परिवर्तनम् ॥ १३४ ॥ एकादशास्कन्दितञ्च गतीरश्वस्य वेत्ति यः । यथाबलं यथार्थञ्च शिक्षयेत्स च शिक्षकः ॥ १३५ ॥ ૧ ચક્રાકાર ફરવું ( મંડળ ફરવું), જરા ઠેકીને ચાલવું, મોરની પેઠે ડેક ઉંચી રાખીને અણું શરીર ડેલાવતાં રેવાલ ચાલે ચાલવું, કસરખા પગ કરીને ઉતાવળી ચાલે ચાલવું, પમૃગનીમાફક ચાર પગે ઠેકીને ચાલવું, ઉતાવળું ચાલવું, ધીરે ધીરે ચાલવું, વાંકુ ચાલવું, ૯ સપકારે ચાલવું, ૧ • વારંવાર આવજાવ કરવી, ૧૧ આગળના પગ વાંકા કરીને વારંવાર ઠેકીને ચાલવું–આ પ્રમાણે અવની (વાડાઓની) અગ્યાર ગતિને જાણતો હોય તેને અશ્વશિક્ષક જાણ. અને તેને અને શિક્ષક બનાવો. તેણે ઘોડાનું બળ જોઈને તેના પ્રમાણમાં ઘોડાને યથાર્થ શિખવવું. ૧૩૪ ૧૩૫ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy