________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૯
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
वाजिसेवासु कुशलः पल्याणादिनियोगवित् । दृढाङ्गश्च तथा शूरः स काय्र्यो वाजि सेवकः ॥ १३६ ॥
ઘેાડાની સેવા કરવામાં કુશળ પલાણુ, ગાદી વગેરેને સારી રીતે ગેાઠવી જાણનાર, શરીરે દૃઢ તથા શુરવીર હાય, તેને ઘેાડાના રાવત બનાવવે.
૧૩૬
સેનામાં કાને રાખવા ને અધિપતિ બનાવવા?
नीतिशस्त्रास्त्रव्यूहा दिनति विद्याविशारदाः । अबाला मध्यवयसः शूरा दान्ता दृढाङ्गकाः ॥ १३७ ॥ स्वधर्मनिरता नित्यं स्वामिभक्ता रिपुद्विषः । शूद्रा वा क्षत्रिया वैश्या म्लेच्छाः संकरसम्भवाः ॥ १३८॥ सेनाधिपाः सैनिकाश्च कार्य्या राज्ञा जयार्थिना ॥ १३९ ॥
વિજયની ઈચ્છા રાખનારા રાનએ એ કાયાકાર્ય વગેરે દર્શાવનારાંનીતિશાસ્ત્રામાં, વ્યૂહાર્દિક રચનામાં તથા શત્રુને પરાજય કરવામાં કુરાળ હાય, નાની અવસ્થાના નહીં પણ મધ્યમસર અવસ્થાના, શૂરા, વિનયી, શરીરે દૃઢ, સ્વધર્મ પરાયણ, નિરતર રાજ્યભકત અને શત્રુની સાથે દ્વેષ રાખનારાઆવા ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, મ્લેચ્છ કે પછી વર્ણસંકર ગમે તે જાતિમાં ન્મેલા મનુષ્યાને સેનાપતિયા તથા સૈનિકા બનાવવા. ૧૩૭-૧૩૯
જ
पञ्चानामथवा षण्णामधिपः पदगामिनाम् । योज्यः स पत्तिपालः स्यात्रिंशतां गौल्मिकः स्मृतः ॥ १४० ॥ शतानान्तु शतानीकस्तथानुशतिको वरः । सेनानीर्लेखकचैते शतं प्रत्यधिपा इमे ॥ १४१ ॥
પાંચ કે છ પાળા ઉપર એક અધિકારીની નિમણુક કરવી. અને તે પત્તિપાળ કહેવાયછે. ત્રીસ પાળાએની ઉપર એક અધિકારીની નિમણુક કરવી, જે અધિકારી ગૈાલ્મિક કહેવાય છે. સેા ગાલ્મિકના ઉપર નિમેલે અધિકારી શતાનીક કહેવાય છે, અને તેને સહાય કરનાર બીજે અનુશતાનીકના નામથી ઓળખાય છે. રાતાનીક, સેનાપતિ તથા એક સર્વ વહીવટ રાખનારા-મેહેતા આટલા અધિકારીયા સૈા ગાલ્મિકની પાછળ રાખવા. ૧૪૦-૧૪૧
साहस्त्रिकस्तु संयोज्यस्तथा चायुतिको महान् ॥ १४२ ॥
હાર ગાલ્મિક ઉપર એક સાહસ્ત્રિક નામના અધિકારીની નિમણૂક કરવી. તથા દરશ હુન્નર ઉપર એક મહાનાયકની નિમણુક કરવી. ૧૪૨
For Private And Personal Use Only