________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકનીતિ.
I અધિકાર–રાજકાર્ય ચલાવી શકે તેવા યોગ્ય મનુષ્યની અધિકાર ઉપર નિમણુક કરવી. લાંબા કાળ સુધી એકના એક અધિકાર ઉપર રહેલો કે મનુષ્ય અધિકારરૂપી મદિરાનું પાન કરીને મદમત્ત થાય નહીં? સર્વ થાય. માટે તે અધિકારીઓની ફેર બદલી કરવા માટે અધિકારીની તપાસ કરતાં જે અધિકારી કાર્ય કરવામાં સમય લેવામાં આવે તેની બીજા કાર્ય ઉપર નિમણુક કરવી; અને તેના કાર્ય ઉપર તેનાથી ઉતરતા બીજ કુશળ અધિકારીની નિમણુક કરવી. જે તે કામ કરી શકે તે ન હોય તો બીજા કાર્યક્ષમ અધિકારીની તેના કાર્ય ઉપર નિમણુંક કરવી. પરંતુ પ્રથમના અધિકારીને પુત્ર જે તે ગુણશાળી અને કાર્ય ક્ષમ હોય તે તે અધિકાર ઉપર તેના પુત્રની નિમણુક કરવી. ૧૧૨-૧૧૪
यथा यथा श्रेष्ठपदे ह्यधिकारी यदा भवेत् । अनुक्रमेण संयोज्यो ह्यन्ते तं प्रकृति नयेत् ॥ ११५ ॥
અધિકારી જેમ જેમ શ્રેષ્ઠ શ્રેષ્ઠ જગ્યાનું કામ કરવાને યોગ્ય થાય તેમ તેમ અનુક્રમે તેને મોટી પઢીએ ચઢાવો; અને છેવટે તે યોગ્ય મનુષ્યને પ્રકૃતિ મંડળમાં દાખલ કરો. ૧૧૫
अधिकारबलं दृष्टा योजयेद्दर्शकान्बहून् ।
ધારિળમેવ વા યોથેરાર્વિના { ૨૬ | કામનું ઘણું બળ જોવામાં આવે છે તેમાં ઘણા દર્શકોની-કાર્ય તપાસ નારાની) નિમણુંક કરવી અથવા તો કામ કરવાને સમર્થ એવા એક અધિકારીની નિમણુક કરવી, પરંતુ દર્શકોની નિમણુક કરવી નહીં. ૧૧૬
ये चान्ये कर्मसचिवास्तान्सर्वान्विनियोजयेत् । - गजाश्वरथपादातपशूष्ट्रमृगपाक्षिणाम् ॥ ११७ ॥
सुवर्णरत्नरजतवस्त्राणामधिपान्गृथक् । वित्तानामधिपं धान्याधिपं पाकाधिपं तथा ॥ ११८ ॥ आरामाधिपतिञ्चैव सौधगेहाधिपं पृथक् । सम्भारपं देवतुष्टिपतिं दानपति सदा ॥ ११९॥ ઉપર જણાવ્યા સિવાય બીજા અધિકારી હોય તેઓને યથોચિત હાથયો, ઘોડા, રથ, પાયદાઓ, ગાય ભેસ, ઉંટ, પશુઓ, પક્ષિ, સુવર્ણ રત્ન, રૂપુ, તથા વસ્ત્ર વિગેરે પદાર્થોના જુદા જુદા અધિકારીઓ નિમવા. તેમાં કઈને ધનાધ્યક્ષ બનાવવો, કેઈને ધાન્યાધ્યક્ષ બનાવ, કેઈને ઉ૫ વનાધ્યક્ષ બનાવવો, કોઈને સૌપાધ્યક્ષ બનાવવો, કોઈને જુદાં જુદાં ગૃહનો
For Private And Personal Use Only