________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ અા .
અધિકારીની નિમણુક રાજાએ ઉપર જણાવેલા પ્રકૃતિ મંડળમાં એક બીજાને એક બીજાનાં કામ ઉપર નિમીને તેઓની ફેરબદલી કરવી: જેમકે સુમંત્રને અમાત્યના. કામ ઉપર નિમ અને અમાત્યને સુમંત્રના કામ ઉપર નિમ. ૧૦૬-૧૭
न कुर्यात्स्वाधिकबलान्कदापि ह्यधिकारिणः।
परस्परं समबलाः कार्योः प्रकृतयो दश ॥ १०८॥ રાજાએ કોઈ દિવસ પણ અધિકારીઓને પોતાના કરતાં વિશેષ બળશાળી થવા દેવા નહીં-પણ પોતાના સ્વાધીન રાખવા અને પરોહિત વગેરે દશ પ્રકૃતિમંડળમાં પરસ્પર સઘળાને સમાન બળવાળા બનાવવા--સઘળાનું બળ એકસરખું જ હોવું જોઈએ. ૧૦૮
અધિકારીની નિમણુક एकस्मिन्नधिकारे तु पुरुषाणां त्रयं सदा । नियुजीत प्राज्ञतमं मुख्यमेकन्तु तेषु वै ॥ १०९॥ द्वौ दर्शकौ तु तत्कार्ये हायनैस्तन्निवर्त्तयेत् । त्रिभिर्वा पञ्चभिर्वापि सप्तभिर्दशभिश्च वा ॥ ११ ॥ दृष्टा तत्कार्यकौशल्ये तथा तौ परिवर्त्तयेत् । नाधिकारं चिरं दद्याद्यस्मै कस्मै सदा नपः॥ १११ ॥
રાજાએ નિરંતર એક અધિકાર ઉપર (રાજ્ય કાર્ય ઉપર) ત્રણ પુરૂષની નિમણુંક કરવી. તે ત્રણ પુરૂષમાં એક મહા બુદ્ધિશાળી મનુષ્યની તેના ઉપરી તરિકે નિમણુંક કરવી. તે કાર્ય ઉપર બેદર્શકની નિમણુક કરવી. અને આ દર્શકની ત્રણ, પાંચ, સાત કે દશ વર્ષ કેડે બદલી કરવી. બદલી કરતી વેળાએ તેના કામ ઉપર તથા નિપુણતા ઉપર દૃષ્ટિ કરીને તેના પ્રમાણમાં બને દર્શકની બદલી કરવી. રાજાએ સદા હરકેાઈ પણ મનુષ્યને ચિરકાળ સુધી એક અધિકાર ઉપર રાખો નહીં. ૧૦૯-૧૧૧
अधिकार क्षमं दृष्टा ह्यधिकारे नियोजयेत् । अधिकारमदं पीत्वा को न मुह्येत्पुनश्चिरम् ॥ ११२ ॥ अतः कार्यक्षमं दृष्ट्वा कार्येऽन्ये तं नियोजयेत् । तत्कार्ये कुशलं चान्यं तत्पदानुगतं खलु ॥ ११३ ॥ नियोजयेद्धर्तने तु तदभावे तथापरम् । तद्गुणो यदि तत्पुत्रस्तत्कायें तं नियोजयेत् ॥ ११४ ॥
For Private And Personal Use Only