________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિ મંડળના ધર્મ. साम दानञ्च भेदश्च दण्डः केषु कदा कथम् । कर्तव्यः किं फलं तेभ्यो बहु मध्यं तथाल्पकम् । एतत्सञ्चिन्त्य निश्चित्य मन्त्री सर्व निवेदयेत् ॥ ९५ ॥ મંત્રીએ સામ, દામ, ભેદ અને દંડ આ ચાર ઉપાયોને કયારે, કેમ અને કંઈ બાબતમાં ઉપયોગ કરો અને તેથી શું ફળ થશે તથા જે ફળ થશે તે ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ થશે તેનો વિચાર કરી મનમાં નિશ્ચય કરો અને રાજાને સર્વ નિવેદન કરવું. ૫
साक्षिभिलिखितैोगैश्छलभूतैश्च मानुषान् । स्वेनोत्पादितसम्प्राप्तव्यवहारान्विचिन्य च ॥९६॥ दिव्यसंसाधनाद्वापि केषु किं साधनं परम् । युक्तिप्रत्यक्षानुमानोपमानैर्लोकशास्त्रतः ॥९७ ॥ बहुसम्मतसंसिद्धान् विनिश्चित्य सभास्थितः।
ससभ्यः प्राविवाकस्तु नृपं संबोधयेत्सदा ॥९८॥ પ્રાવિવાકે (ન્યાયાધીશે) હમેશાં કેર્ટમાં યથાર્થ વકતા સભાસદેની સાથે બેસીને સાચા તથા ખેટા સાક્ષીઓ ઉપરથી, લખતપત્ર ઉપરથી તથા ભોગવટા ઉપરથી પતે ઉપજાવી કાઢેલા દાવાવાળા અને ખરા દાવાવાળા લોકેની તપાસ કરવી. અને તે વિવાદમાં સાક્ષી લેખ વગેરે પુરાવા ન હેવાથી, કેટલા રોગન વગેરેથી મનાવવા ગ્ય છે અને કેટલા પુષ્કળ પુરાવાથી સાચા છે, કયા વિવાદમાં ખરાં પ્રમાણ શું છે, તે સર્વ યુતિ, પ્રત્યક્ષદર્શન, અનુમાન, ઉપમાન, લેકવ્યવહાર, તથા શાસ્ત્રવિચાર ઉપરથી બરાબર વિચાર કરીને રાજાને નિવેદન કરવું. ૯૬–૯૮
वर्तमानाश्च प्राचीना धर्माः के लोकसंश्रिता। शास्त्रेषु के समुद्दिष्टा विरुध्यन्ते च केऽधुना ॥ ९९ ॥ लोकशास्त्रविरुद्धाः के पण्डितस्तान्विचिन्त्य च । नृपं संबोधयेत्तैश्च परत्रेह सुखप्रदैः ॥ १० ॥ લોકોમાં પ્રાચીન ધર્મ કયા ચાલે છે ? વર્તમાન નવીન ધ કયા ચાલે છે, શાસ્ત્રમાં કયા ધર્મો બતાવ્યા છે, શાસ્ત્રમાં જણાવ્યા છતાં હાલમાં કયા ધમોને આદર આપવામાં આવતું નથી, કેમાં કયા ધાને પ્રચાર છે અને કયા ધર્મો લોક તથા શાસ્ત્રથી વિરૂદ્ધ છે, તેને વિચાર કરી પંડિતે આલોકમાં અને પરલોકમાં સુખ આપનારા ધર્મેન રાજાને ઉપદેશ કરવો. ૯૯-૧૦૦
For Private And Personal Use Only