________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિ મંડળના ધર્મ.
राज्यं प्रजा बलं कोशः सुनृपत्वं न वार्धतम् । यन्मन्त्रतोऽरिनाशस्तैर्मन्त्रिभिः किं प्रयोजनम् ॥ ८३ ॥ જે મંત્રીના ગુઢ વિચારથી રાજ્ય પ્રજા, બળ, કોશ,ને સુરાજ્ય વૃદ્ધિ પામતું નથી તથા શત્રુનો નાશ થતો નથી તે મંત્રીથી શું ફળ? ૮૩
का-कार्यप्रविज्ञाता स्मृतः प्रतिनिधिस्तु सः । सर्वदर्शी प्रधानस्तु सेनावित्सचिवस्तथा ।। ८४ ॥ मन्त्री तु नीतिकुशलः पण्डितो धर्मतत्त्ववित् । लोकशास्त्रनयज्ञस्तु प्राङ्किवाकः स्मृतः सदा ॥ ८५ ॥ देशकालप्रविज्ञाता ह्यमात्य इति कथ्यते । आयव्ययप्रविज्ञाता सुमन्त्रः स च कीर्तितः ॥८६॥ इङ्गिताकारचेष्टाज्ञः स्मृतिमान्देशकालवित् । षामुण्यमन्त्रविद्वाग्मी वीतभी त इष्यते ॥ ७ ॥ જે કર્યા કાર્ય સારી રીતે સમજતો હોય તેને પ્રતિનિધિ જાણ, જે સર્વ ઠેકાણે દૃષ્ટિ રાખતા હોય તેને પ્રધાન જાણુ, જેને સિન્ય સંબંધી સારી રીતે જ્ઞાન હોય તેને સચિવ જાણો, જે નીતિશાસ્ત્રમાં કુશળ હોય તેને મંત્રી જાણ, જે ધર્મતત્વમાં જાણીતો હોય તેને પંડિત જાણ, જે નિત્ય લોકવ્યવહારમાં, શાસ્ત્રમાં અને નીતિમાં કુશળ હોય તેને પ્રાવિવાક જાણ, જે દેશ તથા કાળનું જ્ઞાન ધરાવતું હોય આ દેશમાં આમ વર્તવું, આ સમયે આમ કરવું તે જાણતો હોય–તેને અમાય જાણ. જે આવક તથા ખર્ચની બાબતમાં જાણતા હોય તેને સુમંત્ર જાણવો. તથા જે ગુપ્ત મનેભાવ અને ચેષ્ટાથી સામા મનુષ્યના મનભાવને સમજતે હોય, બુદ્ધિશાળી હેચ, દેશ તથા કાળને અનુસરીને કાર્ય કરતો હોય, નીતિનાં છ-(સંધિ, વિગ્રહ, યાન, આસન, સંશ્રય, વૈધીભાવ) ગુણમાં પ્રવીણ હય, વાચાળ તથા નિર્ભય હેય તેને દૂત જાણુ. ૮૪–૮૭.
अहितञ्चापि यत्कार्य सद्यः कत्तुं यदोचितम् । अकर्तुं यद्धितमपि राज्ञः प्रतिनिधिः सदा । बोधयेत्कारयेत्कुऱ्यान्न कुर्य्यान्न प्रबोधयेत् ॥८॥
For Private And Personal Use Only