________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
પ્રકૃતિ મંડળમાં સર્વ કરતાં પુરાહિત શ્રેષ્ઠ છે તે સર્વ ઉપદ્રવમાંથી રાજાનું તથા દેશનું રક્ષણ કરે છે. તે કરતાં પ્રતિનિધિ જરા ચૂત ગણાય છે, તેના કરતાં પ્રધાન, પ્રધાનના કરતાં સચિવ, અને તેના કરતાં મંત્રી ન્યૂન કહેવાય છે, તેના કરતાં ન્યાયાધીશ ન્યૂન, તે કરતાં પંડિત ન્યૂન, તે કરતાં સુમત્ર ન્યૂન, અને તે કરતાં અમાત્ય ન્યૂન કહેવાય છે અને સર્વ કરતાં દૂત ન્યૂન કહેવાય છે. એમ ક્રમ વાર ગુણના પ્રમાણમાં પૂર્વપૂર્વ ને શ્રેષ્ઠ અને ઉત્તર ઉત્તરને સાધારણ ગણવા. ૭૪-૭૫.
मन्त्रानुष्ठानसम्पन्नस्त्रैविद्यः कर्मतत्परः ।
जितेन्द्रियो जितक्रोधो लोभमोहविवर्जितः । ७८ । षडंगवित्सांगधनुर्वेदविच्चार्थधर्मवित् ।
यत्कोपभीत्या राजापि धर्मनीतिरतो भवेत् ॥ ७९ ॥ नीतिशास्त्रास्त्रव्यूहादिकुशलस्तु पुरोहितः ।
सैवाचार्य्यः पुरोधा यः शापानुग्रहयोः क्षमः ॥ ८० ॥
શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે મહેંત્રાનુષ્ઠાન કરનાર, વેદ જાણનાર, કર્મ કરવામાં તત્પર, જીતેન્દ્રિય, ક્રેાધ, લાભ ને માહુરહિત, છે અંગ સહિત વેટ્ટ જાણનાર, અંગ સહિત ધનુર્વેદ જાણનાર, અર્થશાસ્ત્રમાં અને ધર્મથાસ્ત્રમાં કુશળ, રાજા પણ જેના ભયથી ડરી, ધર્મ તથા નીતિમાં પરાયણ રહેતા હાય તથા નીતિશાસ્ત્રમાં, શસ્ત્રવિદ્યામાં અને અસ્ત્રવિદ્યામાં નિપુણ, વ્યૂહાર્દિક રચનામાં નિપુણ, શાપ દેવામાં તથા અનુગ્રહ કરવામાં સમયે હાય તેવા પુરાહિતનેજ આચાર્ય જાણવા. ૭૮-૮૦
विना प्रकृतिसन्मन्त्राद्राज्यनाशो भवेध्ध्रुवम् ।
रोधनं न भवेत्तस्मात्राज्ञस्ते स्युः सुमन्त्रिणः ॥ ८१ ॥
પૂર્વે જણાવેલા પુરાહિત વગેરે પ્રકૃતિ મંડળ, રાજ્યની ગુહ્ય ખામત ઉપર સારી રીતે વિચાર કરતા નથી તેા રાજ્ય અવશ્ય નાશ પામે છે અને રાજા પણ અવળે માર્ગે જતાં અટકતા નથી; માટે પુરાહિત વગેરે મત્રી સારા હેાવા જોઇએ. ૮૧
न बिभेति नृपो येभ्यस्तैः स्यात्कि राज्यवर्द्धनम् ? । થયાજા વસ્રાયઃ સ્ત્રિયો મૂલ્યાસ્તથા દે તે ૫૮૨ ॥
રાજા જે પુરાહિત આદિ પ્રકૃતિમંડળથી ડર ખાતા ન હોય તેવા પુરાહિત આદિ પ્રકૃતિમંડળથી શુ રાજ્યની વૃદ્ધિ થઈ શકે કે? આભૂષણા તથા વસ્ત્ર જેમ સ્ત્રીઓનાં શણગારમાં કામ લાગે છે તેમજ નિર્બળ પુરાહિત વગેરે પણ રાજાના શણગારરૂપ થઈ પડે છે–માટે શણગારરૂપ ન થતાં પેાતાના ધર્મ અવવે.
૧
For Private And Personal Use Only