________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિ મંડળના ધર્મ.
७७
ધી, સાહસિક (અવિચારી) અને ધર્મભ્રષ્ટ હોય તેવાને નીચ સેવક જાણવા. આ પ્રમાણે સારા નરતા સેવકોનું લક્ષણ ટુંકમાં કહી બતાવ્યું. ૬૫-૬૮.
प्रति भ समासतः पुरोधादिलक्षणं यत्तदुच्यते । पुरोधाश्च प्रतिनिधिः प्रधानः सचिवस्तथा ॥ ६९ ॥ मन्त्री च प्राङ्विवाकश्च पण्डितश्च सुमन्त्रकः । अमात्यो दूत इत्येता राज्ञः प्रकृतयो दश ॥ ७० ॥ दशमांशाधिकाः पूर्व दूतान्ताः क्रमशः स्मृताः । પુરોહિત વગેરે પ્રકૃતિ મંડળનાં જે લક્ષણે છે તે ટુંકામાં કહું છું. પુરहित, प्रतिनिधि, प्रधान, सचिव, मंत्री, प्रा.वि (न्यायाधीश), पति, સુમંત્રક, અમાત્ય અને દૂત આ દશ રાજાનું પ્રકૃતિમ ડળ કહેવાય છે. પુરોહિતથી માંડીને દૂત પર્વતને ક્રમવાર પૂર્વ પૂર્વ દશમાંશ અધિક પગાર જાણો એટલે કે પુરોહિતને પગાર પ્રતિનિધિ કરતાં એક દશમાંશ અધિક જાણો, ને પ્રતિનિધિનો પગાર પ્રધાન કરતાં એક દશમાંશ અધિક જાણુ. ૬૯-૭૦.
अष्टप्रकृतिभिर्युक्तो नृपः कैश्चित्स्मृतः सदा ॥ ७१ ॥ सुमन्त्रः पण्डितो मन्त्री प्रधानः सचिवस्तथा । अमात्यःप्राविवाकश्च तथा प्रतिनिधिः स्मृतः ॥ ७२ ॥ एता भृतिसमास्त्वष्टौ राज्ञः प्रकृतयः सदा । इङ्गिताकारतत्त्वज्ञो दूतस्तदनुगः स्मृतः ॥ ७३ ॥ કેટલાએક, રાજાના પ્રકૃતિ મંડળમાં સદા આઠ મનુષ્ય કહે છે તે આઠ प्रतिनां नाम-सुमत्र, ५हित, भत्री, प्रधान, सचिव, समात्य, प्रा.विवाह તથા પ્રતિનિધિ-આ આઠ સદા રાજાનું પ્રકૃતિ મંડળ જાણવું ને તેઓને પગાર સરખેજ હોય છે, તથા મનોભાવ અને શરીરની ચેષ્ટાથી મનુષ્યને ગૂઢ ભાવ જાણનારે દૂત આ પ્રકૃતિમંડળને અનુસરતા રહે છે એમ જાણવું. ૭૧-૭૩.
પ્રકૃતિ મંડળના ધર્મ. पुरोधाः प्रथमं श्रेष्ठः सर्वेभ्यो राजराष्ट्रभृत् । तदनु स्यात्प्रतिनिधिः प्रधानस्तदनन्तरम् ॥ ७४ ॥ सचिवस्तु ततः प्रोक्तो मन्त्री तदनु चोच्यते । प्राविवाकस्ततः प्रोक्तः पण्डितस्तदनन्तरम् ॥ ७५ ॥ सुमन्त्रस्तु ततः ख्यातो ह्यमात्यस्तु ततः परम् ॥ ७६॥ दूतस्ततः क्रमादेते पूर्वश्रेष्ठा यथा गुणाः ॥ ७७ ॥
For Private And Personal Use Only