________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકનીતિ,
હોય, કેઈથી ડગે નહી તેવો દૃઢ હોય, પરોપકાર કરવામાં કુશળ હોય, અપકાર કરવાથી દૂર રહેતું હોય તથા રાજાનું ભુંડું કરનારા પુત્રની અને કુમારનું ભુંડુ કરનારા રાજાની તપાસ રાખતા હોય, રાજા અન્યાયને માર્ગે જાય તે તેને પ્રયત્નપૂર્વક સદુબોધ આપતો હોય, રાજાના હરાઈ વચનનું કોઈ દિવસ પણ અપમાન કરતા ન હોય, રાજાની ન્યૂનતાને પ્રકટ કરતો ન હોય, દાનાદિક સારા કામમાં તત્પર રહેતો હોય, હિંસા આદિક નીચે કામ કરતાં વિલંબ કરતા હોય, કોઈ દિવસ પણ રાજા રાણીનાં, રાજપુત્રનાં અને રાજાના મિત્રનાં ગુપ્ત છિદ્ર જેત ન હોય, રાજાની સ્ત્રી, પુત્ર તથા બંધુઓને પણ રાજાના જેવાંજ માનતો હોય, પોતાની પ્રશંસા કરતે ન હોય, સામા મનુષ્યના ગુણ જોઈને તેની સાથે સ્પર્ધા કરતા ન હોય, કોઈની ઈર્ષ્યા કે નિંદા કરતા ન હોય, બીજાના અધિકારની આશા રાખતો ન હોય, નિરંતર નિસ્પૃહ થઈને આ નંદમાં દિવસ ગાળતો હોય, રાજાએ ભેટ કરેલાં વ તથા આભૂષણે ધારણ કરતા હોય, રાત દિવસ રાજાની સમીપમાં હાજર રહેતો હોય, પગારના પ્રમાણમાં ખર્ચ કરતો હોય (ડળઘાલુ ન હોય), છત્તેક્રિય હોય, દયાળુ હોય, શરવીર હોય તથા રાજાનું અકાર્ય રાજાને એકાંતમાં જણુવતો હોય તેવા સેવકને ઉત્તમ જાણવો. ૫૮-૬૪.
નીચ સેવક. विपरीतगुणैरोभिर्भूतको निन्द्य उच्यते । ये भृत्या हीनभृतिका ये दण्डेन प्रकर्षिताः ॥ ६५ ॥ शठाश्च कातरा लुब्धाः समक्षं प्रियवादिनः । मत्ता व्यसनिनश्चात् उत्कोचेष्टाश्च देविनः ॥ ६ ॥ नास्तिका दान्भिकाश्चैवासत्यवाचोऽप्यसूयकाः।। ये चापमानिता येऽसद्वाक्यैर्मर्मणि भेदिताः ॥१७॥ रिपोर्मित्राः सेवकाश्च पूर्ववैरानुबन्धिनः । चण्डाः साहसिका धर्महीना नैते सुसेवकाः । संक्षेपतस्तु कथितं सदसन्दृत्यलक्षणम् ॥ ६८॥ જે સેવકમાં ઉપર જણાવેલા ગુણોથી વિપરીત ગુણો હોય, તે દુષ્ટ સેવક કહેવાય છે. તથા જે ટુંક પગારમાં રહેનારા હોય, જેને શિક્ષા થયેલી હોય, જે લુચ્ચા, બીકણ, લેબી, સમક્ષમાં પ્રિય બેલનારા, મદમત્ત, વ્યસની, દુઃખી, લાંચ લેવાની ઈચ્છાવાળા, જુગારી, નાસ્તિક, દાંભિક, અસત્યવાદી, ઇર્ષ્યાળું-પરગુણમાં દેષાપ કરનારા, અપમાન પામેલા. કટુ વેણુ કહીને મર્મમાં ભેદેલા, શત્રુના મિત્ર, શત્રુના સેવક, પૂર્વના વૈરી,
For Private And Personal Use Only