________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમ સેવક.
૭૫
સારાં કામ, સારો સ્વભાવ તથા સદ્ગુણૢા જેવા માન્ય ગણાય છે તેવાં જાતિ અને કુળ માન્ય ગણાતાં નથી. કારણ કે કેવળ જાતિથી અને કુળથી શ્રેષ્ઠતા આવતીનથી પણ સઙ્ગાદિથીજ શ્રેષ્ઠતા સંપાદન કરી શકાયછે. ૫૫ विवाहे भोजने नित्यं कुलजातिविवेचनम् ।
सत्यवाक्गुणसम्पन्नस्तथाभिजनवान्धनी ॥ ५६ ॥ सुकुलश्च सुशीलश्च सुकर्मा च निरालसः । यथा करोत्यात्मकार्य्यं स्वामिकार्य्यं ततोऽधिकम् ॥ ५७ ॥
વિવાહમાં તથા ભાજનમાં સદા કુળનેા તથા જાતિના વિચાર કરવા; પરંતુ રાજકાર્ય કરવામાં તે તે નિષ્ફળ છે. સત્યવાદી, ગુણી, સારા કુટખ વાળા, ધનાઢય, સારા કુળવાળા, સારા સ્વભાવને, સારાં આચરણવાળા અને ઉદ્યોગી પુરૂષ જેવુ પેાતાનું કામ કરે છે તે કરતાં પેાતાના ઉપરીનું અધિક કામ કરે છે. ૫૬-૫૭
ઉત્તમ સેવક.
चतुर्गुणेन यत्नेन कायवाङ्मानसेन च । भृत्यैव तुष्टो मृदुवाक्कार्य्यदक्षः शुचिर्दृढः ॥ ५८ ॥ परोपकरणे दक्षो पकारपराङ्मुखः । स्वाम्यागस्कारिणं पुत्रं पितरं वापि दर्शकः ॥ १९ ॥ अन्यायगामिनि पत्यौ यतद्रूपः सुबोधकः । नाक्षेप्ता तद्रिरं काञ्चित्तन्न्यूनस्याप्रकाशकः ॥ ६० ॥ अदीर्घसूत्रः सत्कार्य्ये ह्यसत्कार्ये चिरक्रियः । न तद्भार्य्यापुत्रमित्रछिद्रदर्शी कदाचन ॥ ६१ ॥ तद्वद्बुद्धिस्तदीयेषु भार्य्यापुत्रादिबन्धुषु । न श्लाघते स्पर्द्धते न नाभ्यसूयति निन्दति ॥ ६२ ॥ नेच्छत्यन्याधिकारं हि निस्पृहो मोदते सदा । तद्दत्तवस्त्रभूषादिधारकस्तत्पुरोऽनिशम् ॥ ६३ ॥ मृति तुल्यव्ययी दान्तो दलालुः शूर एव हि । तदकार्य्यस्य रहसि सूचको भृतको वरः ॥ ६४ ॥
જે રાજસેવક, ચારગણા પ્રયત્નવડે તથા મન, વાણી અને કાયાવડે રાજાનું કામ કરતા હાય, જે પગાર મળતા હાય તેટલાથીજ સંતુષ્ટ રહેતા હાય, મધુર ખેલતા હાય, કામ કરવામાં નિપુણ હોય, પવિત્ર મના
For Private And Personal Use Only