________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકનીતિ,
યુવરાજને ધર્મ. प्राप्यापि युवराजत्वं प्राप्नुयाद्धिकृति न च ॥ ३५ ॥ स्वसम्पत्तिमदान्नैव मातरं पितरं गुरुम् ।
भ्रातरं भगिनीं वापि ह्यन्यान्वा राजवल्लभान् ॥ ३६॥ રાજકમારે યુવરાજપદ મેળવીને પણ અભિમાન કરવું નહીં તથા માતાને, પિતાને, ગુરૂને, ભાઈને, બેહેનને અથવા તો બીજા રાજવલ્લભ પુરૂપિને રાજ્યની સંપત્તિ આપવી નહીં. તાત્પર્ય કે બહુ ધન ઉરાડવાથી રાજ્ય લક્ષ્મીનો નાશ થાય છે. ૩૫-૩૬
'महाजनांस्तथा राष्ट्रे नावमन्वेत पीडयेत् । કાળા મરુતી વૃદ્ધિ વેત ઉતરી | ૨૦ || पुत्रस्य पितुराज्ञाहि परमं भूषणं स्मृतम् । भार्गवेण हता माता राधवस्तुं वनं गतः ॥ ३८ ॥ पितुस्तपोबलात्तौ तु मातरं राज्यमापतुः ।
शापानुग्रहयोः शक्तो यस्तस्याज्ञा गरीयसी ॥ ३९ ॥ તથા દેશમાં વસતા માન્ય પુરૂષોનું અપમાન કરવું નહીં, તેઓને દુઃખ પણ દેવું નહીં અને મેટું ઐશ્વર્ય મળે તો પણ પોતાના પિતાની આજ્ઞામાં વર્તવું,-પિતાની આજ્ઞામાં વર્તવું તે પુત્રનું પરમ ભૂષણ ગણાય છે. પરશુરામે પિતાની આજ્ઞાથી માતાનો નાશ કર્યો હતો અને રામ વનમાં ગયા હતા. અને પરશુરામે તથા રામે પિતાના તપોબળથી માતાને તથા રાજ્યને કરી મેળવ્યાં હતાં. માટે જે પુરૂ શાપ દેવા તથા અનુગ્રહ કરવા સમર્થ હોય તે પુરૂષની આજ્ઞા મોટી ગણાય છે. ૩૭-૩૯
सोदरेषु च सर्वेषु स्वस्याधिक्यं न दर्शयेत् ।
भागार्हभ्रातृणां नष्टो ह्यवमानात्सुयोधनः ॥ ४० ॥ યુવરાજે સઘળા સહોદરેકને પોતાની પ્રભુતા બતાવવી નહીં તથા તેનું અપમાન પણ કરવું નહીં; કારણકે દુર્યોધન રાજ્ય ભાગ લેવાને ગ્ય એવા પાંડનું અપમાન કરવાથી વિનાશને પામ્યો હતો. ૪૦
पितुराज्ञोलंघनेन प्राप्यापि पदमुत्तमम् । तस्मान्द्रष्टा भवन्तीह दासवदाजपुत्रकाः ॥ ४१ ॥ ययातेश्च यथा पुत्रा विश्वामित्रसुता यथा । पितृसेवापरस्तिष्ठेत्कायवाङ्मानसैः सदा ॥ ४२ ॥
For Private And Personal Use Only