________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દત્તક વિચાર.
ભાગીદારેએ ઉત્તમ પ્રકારના ગુણોથી રાજાને સંતુષ્ટ રાખ. જે ભા. ગીદારે રાજાને પ્રસન્ન રાખતા નથી તે પોતાને રાજ્યભાગ તથા જીવન બને ખુવે છે. ૨૯
દત્તક વિચાર.
स्वसापिण्ड्यविहीना ये ह्यन्योऽत्पन्ना नराः खलु ॥ ३० ॥ मनसापि न मन्तव्या दत्ताद्याः स्वसुता इति ।
ते दत्तकत्वमिच्छन्ति दृष्ट्वा यद्धीनकं नरम् ॥ ३१ ॥ જેઓ પોતાના સગોત્રી ન હોય પણ ઈતર વંશમાં જન્મ્યા હોય તેવાને મનમાં પણ દત્તક આદિક પિતાના પુત્ર છે એમ માનવા નહીં, કારણ કે તેઓ ધનવંત મનુષ્યને જોઈને દત્તક થવાની આશા રાખે છે. તાત્પર્ય કે વિશેષ ધનવંત જોઈને બીજાનો પણ દત્તક થાય છે. ૩૦-૩૧
स्वकुलोत्पन्नकन्यायाः पुत्रस्तेभ्यो बरो ह्यतः । अङ्गादङ्गात्सम्भवति पुत्रवदडुहिता नृणाम् ॥ ३२ ॥ पिण्डदाने विशेषो न पुत्रदौहित्रयोस्त्वतः ।
भूप्रजापालनार्थं हि भूपो दत्तन्तु पालयेत् ॥ ३३ ॥ દીકરી પણ પુત્રની પેઠે મનુષ્યના, પિતાનાજ અંગમાંથી ઉત્પન્ન થાય છે માટે સ્વકુળાને કન્યાને પુત્ર, દત્તકપુત્રે કરતાં અધિક ગણાય છે માટે પુત્ર તથા દોહિતર સરખી રીતે પિંડદાન કરી શકે છે. રાજાએ રાજ્ય અને પ્રજાનું રક્ષણ કરવા માટે, દેહિતરાને દત્તક લેવો અને દોહિત ન હોય તો પછી દત્તક ઉછેર. ૩૨-૩૩
नृपः प्रजापालनार्थ सधनश्चेन्न चान्यथा । પરોપજો સ્વપુત્રવં નવી સર્વ કાતિ તમ્ | ૨૪ છે. किमाश्चर्यमतो लोके न ददाति यजत्यपि । રાજા જે ધનવાન હોય તો તેણે પ્રજાનું પાલન કરવા માટે બીજાના પુત્રને દત્તક પુત્ર તરિકે ગ્રહણ કરવો અને તેને સર્વ ધન આપવું, પરંતુ નિર્ધન રાજાએ દત્તક લેવો નહીં. મનુષ્ય દાન તથા યજ્ઞાદિક કરતે નથી પરંતુ પારકા પુત્રને પોતાને દત્તકપુત્ર કરીને પોતાને પુત્ર માની તેને સર્વ આપે છે તેમાં આશ્ચર્ય શું છે? કારણ કે જ્યાં પ્રેમ હોય ત્યાં તેમજ બને છે. ૩૪
For Private And Personal Use Only