________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાને ઉદય.
સ્વમતે વર્તવું નહીં, કારણ કે પ્રકૃતિમંડળના મતનું ઉલ્લંઘન કરી સ્વતંત્રતાથી વર્તનારે રાજા દુઃખી જ થાય છે; અને રાજ્યપરથી તુરત ભ્રષ્ટ થાય છે. ૩-૪
पुरुषे पुरुष भिन्नं दृश्यते बुद्धिवैभवम् । आप्तवाक्यैरनुभवैरागमैरनुमानतः ॥ ५ ॥ प्रत्यक्षेण च सादृश्यैः साहसैश्च छलैर्बलैः ।
वैचित्र्यं व्यवहाराणामोन्नत्यं गुरुलाधवैः ॥ ६ ॥ માન્ય પુરૂષોના વાકયોવડે, અનુભવવડે, શાસ્ત્રાવિચારવડે અને અનુમાનવડે, પ્રત્યેક પુરૂષમાં ભિન્નભિન્ન બુદ્ધિ વૈભવ જોવામાં આવે છે, તથા પ્રત્યક્ષ પ્રમાણથી, સદશ્યથી, સાહસથી, છળથી અને બળથી તથા વ્યવહાર પણ ભિન્નભિન્ન દેખાય છે અને ગુરૂતા તથા લઘુતાથી ચઢતી પડતી જોવામાં આવે છે. ૫-૬
न हि तत्सकलं ज्ञातुं नरेणैकेन शक्यते । अतः सहायान्वरवेद्राजा राज्यविवृद्धये ॥ ७ ॥ कुलगुणशीलवृद्धान्शूरान्भक्तान्प्रियंवदान् । हितोपदेशकान्क्लेशसहान्धर्मरतान्सदा ॥ ८ ॥ कुमार्गगं नृपमाप वुद्ध्योद्धा समान्शुचीन् । निर्मत्सरान्कामक्रोधलोभहीनान्निरालसान् ॥ ९॥ ઉપર જણાવેલી સર્વ બાબતો એક મનુષ્ય જાણુ શકતો નથી. માટે રાજાએ રાજ્યની વૃદ્ધિ માટે, કુળવાન, ગુણવાન, સુશીલ, શરીર, ભક્ત, પ્રિયવાદી, હિતોપદેશક, કલેશ સહન કરનાર, ધર્મપરાયણ, અવળે માર્ગે વળેલા રાજાનો પણ બુદ્ધિથી ઉધ્ધાર કરવામાં સમર્થ, ક્ષમાશીલ પવિત્ર ચરિત્રવાળા, મત્સર રહિત, કામ, ક્રોધ લોભ રહિત, અને આળસ રહિત પુરૂષોને સહાયક તરિકે રાખવા. ૭-૯
हीयते कुसहायेन स्वधर्माद्राज्यतो नृपः । कुकर्मणा प्रनष्टास्तु दितिजा: कुसहायतः ॥ १० ॥ नष्टा दुर्योधनाद्यास्तु नृपाः शूरा बलाधिकाः। નિરીમાને નૃપતિ અસહાય મેવતઃ છે ?? I. રાજા, નિચ મંત્રીના સહાયવડે, સ્વધર્મથી તથા સ્વરાજ્યમાંથી ભ્રષ્ટ થાય છે. જેમકે દુરાચરી દે, નિચ કાર્યભારીના સહાયથી અને કુકર્મ કરવાથી મૃત્યુ પામ્યા હતા તથા દુર્યોધન વગેરે રાજાઓ પણ પરાક્રમી અને બળશાળી હતા છતાં દુર્જન લોકોના સંગથી નાશ
For Private And Personal Use Only