________________
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
પ્રયત્ન કર્યા છતાં કાર્ય સિઘ્ધિ થાય નહીં તે દેષ ગણવા નહીં, પણ પેાતાના દૈવનેાજ દેષ કર્યું નિષ્ફળ થયું જોઈ તપશ્ચર્યા કરી સ્વર્ગમાં જવું. ૩૮૬ उक्तं समासतो राजकृत्यं मिश्रेऽधिकं ब्रुवे । अध्यायः प्रथमः प्रोक्तो राजकार्य्यनिरूपकः ॥ ३८७ ॥ રાજકાર્ય નિરૂપણ કરનાર પ્રથમાધ્યાય કહ્યા. તેમાં રાજકાર્ય ટુકમાં જણાવ્યું છે. માટે ચેાથા અધ્યાયના મિશ્ર પ્રકરણમાં રાજકાર્ય વિસ્તારથી કહીશ.
૩૮૭
इति शुक्रनीतौ प्रथमोध्यायः
Shri Mahavir Jain Aradhana Kendra
રાજાએ તેમાં ઉદ્યોગના ગણવા; અને પેાતાનુ
અધ્યાય ૨ જા.
સહાયની આવશ્યકતા.
यद्यप्यल्पतरं कर्म तदप्येकेन दुष्करम् । पुरुषेणासहायेन किमु राज्यं महोदयम् ॥ १ ॥
જો કે નાનામાં નાનું કામ હોય તેપણ તે કામ એક મનુષ્ય મુસ્કેલીથી કરી શકે છે, ત્યારે એક મનષ્ય, સહાય વિના મહા ઉન્નત રાજકાર્ય તા ફેમજ ચલાવી શકે? ૧
सर्वविद्यासु कुशलो नृपो ह्यपि सुमन्त्रवित् ।
मन्त्रिभिस्तु विना मन्त्रं नैकोऽर्थं चिन्तयेत्क्वचित् ॥ २ ॥
રાજા સર્વ વિદ્યામાં કુશળ અને સારા ન્યાયવેત્તા હેાય તેાપણ તેણે કાર્યભારી વિના એકલાં કાઈપણ વખત રાજ્ય સધી ગુપ્તકાર્યના વિચાર કરવા નહીં-મંત્રીયા સાથે રહીને રાજ્યકાર્યના વિચાર કરવા. ૨ सभ्याधिकारिप्रकृतिसभासत्सुमते स्थितः ।
सर्वदा स्यान्नृपः प्राज्ञः स्वमते न कदाचन ॥ ३ ॥ प्रभुः स्वातन्त्रपमापन्नो ह्यनर्थायैव कल्पते । भिन्न राष्ट्रो भवेत्सद्यो भिन्नप्रकृतिरेव च ॥ ४ ॥
મુદ્ધિશાળી રાજાએ, સદા સભાસદેના, અધિકારી વર્ગોના, પ્રકૃતિ સ’ડળના તથા માન્ય પુરૂષાના ઉત્તમ મત પ્રમાણે વર્તવુ'; પરંતુ કોઈ દિવસ પણ
For Private And Personal Use Only