________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બારવટીયા.
પ્રિયભાષિણ, સુંદર આભૂષણ ધારણ કરનારી, પવિત્ર ચરિત્રવાળી એવી પ્રમદાને રાત્રે શય્યામાં સેવવી. બે પ્રહર તેની સાથે શયન કરીને અત્યંત સુખ ભોગવવું. તથા પોતાની સ્વસ્થાન છોડીને બહાર જવું નહીં તથા નીતિથી શત્રુઓનો પરાજય ક. ૩૭૯-૩૮૦
બારવટીયા. स्थानभ्रष्टा नो विभान्ति दन्ताः केशा नखा नृपाः । संश्रयेद्गिरिदुर्गाणि महापदि नृपः सदा ॥ ३८१ ॥ तदाश्रयाद्दस्युवृत्त्या स्वराज्यन्तु समाहरेत् । विवाहदानयज्ञार्थं विनाप्यष्टांशशेषितम् ॥ ३८२ ॥ सर्वतस्तु हरेदस्युरसतामखिलं धनम् । नैकत्र संवसेन्नित्यं विश्वसेन्नैव के प्रति ॥ ३८३ ॥ सदैव सावधानः स्यात्प्राणनाशं न चिन्तयेत् । क्रूरकर्मा सदोद्युक्तो निघृणो दस्युकर्मसु ॥ ३८४ ॥ विमुखः परदारासु कुलकन्याप्रदूषणे ।
पुत्रवत्पालिता भृत्याः समये शत्रुतां गताः ॥ ३८५ ॥ દાંત, કેશ, નખ અને રાજા સ્થાનસ્વ ઉપરથી ભ્રષ્ટ થયા પછી નિતેજ થાય છે-ભતા નથી. રાજાએ મહાસંકટના સમયમાં સદાય પર્વતના દુર્ગ પ્રદેશનો આશ્રય કરો. અને ગિરિ દુગનો આશ્રય કર્યો કેડે ચૌર વૃત્તિથી પોતાના રાજ્યને પાછું, શત્રુ પાસેથી છિનવી લેવું. પરંતુ ચોરવૃત્તિમાં લુટફાટ કરતી વેળા વિવાહનું, દાનનું અને યજ્ઞનું દ્રવ્ય લુંટવું નહીં, પરંતુ ક્ષેત્ર વગેરેમાં જે ધાન્ય હોય તેમાંનું એક અષ્ટમાં બાકી રાખીને બીજું સર્વે ધન હરી લેવું. તેણે હંમેશાં એકજ જગ્યાએ રહેવું નહીં (ફરતાં ફરતાં રહેવું); કોઈનો વિશ્વાસ કરવા નહીં હંમેશાં સાવધાન રહેવું, મૃત્યુનો ભય રાખવો નહીં, ભયંકર કર્મ કાં, નિત્ય ઉધોગ તત્પર રહેવું, ચોરનાં કામ કરવામાં નિર્દયતા વાપરવી; પરસ્ત્રીને કે કુળકન્યાને દૂષિત કરવી નહીં. અને જે અનુચરેને પિતાના પુત્રની પેઠે પાન્યા હોય તે આપત્તિના સમયમાં શત્રુ થઈને બેસે તો તેનો નાશ કરવામાં દોષનો વિચાર કરવો નહીં. ૩૮૧-૩૮૫
न दोषः स्यात्प्रयत्नस्य भागधेयं स्वयं हि तत् । दृष्ट्वा सुविफलं कर्म तपस्तत्वा दिवं व्रजेत् ॥ ३८७ ॥
For Private And Personal Use Only