________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકનીતિ.
સાંવત્સરિક રાજ્યદર્શન. ग्रामान्पुराणि देशांश्च स्वयं संवीक्ष्य वत्सरे। अधिकारिगणैः काश्च रञ्जिताः काश्च कर्षिताः ॥ ३७४ ॥ प्रजास्ताः साधुभूतेन व्यवहारं विचिन्तयेत् । न भृत्यपक्षपाती स्यात्प्रजापक्षं समाश्रयेत् ॥ ३७५ ॥ રાજાએ પોતે વપૈવર્ષ ગ્રામમાં, નગરોમાં અને દેશમાં જઈને જેવું કે અધિકારી વર્ગ કઈ પ્રજાને રંજન કરી અને કઈ પ્રજાને પીડી છે. તેને તપાસ્યા પછી સત્યતાથી તેના કાર્યની તપાસ કરવી. તે કામમાં અધિકારીને પક્ષ કરવો નહી, પરંતુ પ્રજાનો પક્ષ ગ્રહણ કરવો. ૩૭૪-૩૭પ
प्रजाशतेन संदिष्टं संत्यजेदधिकारिणम् । अमात्यमपि संवीक्ष्य सकृदन्यायगामिनम् ॥ ३७६ ॥ एकान्ते दण्डयेत्स्पष्टमभ्यासापकृतं त्यजेत् ।
अन्यायवर्तिनां राज्यं सर्वस्वञ्च हरेन्नृपः ॥ ३७७॥ પ્રજામાંના સો મનુષ્ય અધિકારીથી વિરૂદ્ધ થાય તે તે અધિકારીને રાજાએ અધિકાર ઉપરથી રજા આપવી. મંત્રીને પણ એકવાર અન્યાય કરતાં તો તેને એકાંતમાં શિક્ષા કરવી, પરંતુ વારંવાર અન્યાય કર્યા કરે તે તેને રાજાએ પ્રગટમાં મંત્રીપદ ઉપરથી ઢળી પાડો તથા સત્તામાં રહેનારા રાજાઓ અને અનુચરે પણ અન્યાયથી વર્તતા હોય તે તેઓનું રાજ્ય તથા ધન વગેરે સર્વસ્વ હરી લેવું. ૩૭૬-૩૭૭
जितानां विषये स्थाप्यं धर्माधिकरणं सदा ।
भृतिं दद्यानिर्जितानां तच्चरित्रानुरूपतः ॥ ३७८॥ છતીને સ્વાધીન કરેલા રાજાઓના દેશમાં હમેશાં એક ન્યાય મંદિર સ્થાપવું-કે જેથી તેઓ કપટાદિકમાં ફાવી શકે નહીં. અને અન્યાય કરતાં ડરે. તથા રાજ્ય ઉપરથી પદભ્રષ્ટ કરેલા રાજાઓને તેના વ્યવહારના પ્રમાણમાં માસિક પગાર બાંધી આપવો. ૩૭૮
स्वानुरक्तां सुरूपाञ्च सुवस्त्रां प्रियवादिनीम् । सुभूषणां सुसंशुद्धां प्रमदां शयने भनेत् ॥ ३७९ ॥ यामद्वयं शयानश्च ह्यत्यन्तं सुखमश्नुते ।
न संत्यजेच स्वस्थानं नीत्या शत्रुगणं जयेत् ॥ ३८० ॥ રાજાએ પિતાના ઉપર અનુરાગવાળી, સુરૂપવતી, સુંદર વસ્ત્ર પહેરનારી,
For Private And Personal Use Only