SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. He who knoweth not that which he ought to know, is k brute beast among huen ; he that knoweth no more than he hath need of, is a man amongst brute beast; and he that knoweth all that may be known, is a God amongst men. PYTHAGORAS, જેને જે (જ્ઞાન) જાણવાની આવશ્યકતા છે, તેટલું (જ્ઞાન) જાણતા નથી, તે મનુષ્યમાં અજ્ઞાન પશુ છે; જેને જે (જ્ઞાન) ાણવાની આવશ્યક્તા છે તેથી વિશેષ (જ્ઞાન) જાણતે નથી, તે અજ્ઞાન પશુમાં મનુષ્ય છે; અને જે જણાય એવું છે તે સર્વ (જ્ઞાન) જાણે છે, તે મનુષ્યામાં દેવ (જેવા) છે, પેથાગોરસ. વિશ્વમાં જગત્ કણિકા માત્ર છે, જગત્માં મનુષ્ય કણિકા માત્ર છે, અને મનુષ્યનું જીવિત કણિકા માત્ર છે. તે ટુંકુ ને અનિશ્ચિત છે, અને તેમાં સુખ સાધનેની ભારે ખેાટ છે તેથી, માણસ સત્ય મા પ્રયાણ કરે, વ્યવહાર નિભાવે તથા ફળહીન પદાર્થના ભાકતા નહિ થઇ પડે તેવા કાર્ય અર્થે, વિદ્વાન્, ડાહ્યા અને વિચારશીલ માણસેાએ ચલ જગના વ્યવહાર્થે, મહાન્ અચલ નીતિશાસ્ત્ર રચ્યાં છે. જીવિતના ઉપયેગ મે માર્ગે થઈ શકે છે: પ્રપંચવિષયકનું સેવન કરવું, પરમાર્થવિષયકનું સેવન કરવું. આ બે માર્ગવડે માણસનું જીવતર રૂડું કે ભુદું, યશસ્વી કે નિસ્તેજ, સુખકર કે દુ:ખકર, ગમે તેવું નિવડે છે. મેટા વૈભવ અને મેટું દુઃખ, સ્વઆચરણથી સંપાદન કરેલા સંઘટ્ટ પદાર્થના ચેાગવડે પ્રાપ્ત થતુ નથી; પરંતુ નિત્ય ભોગવાતા પદાર્થના સહવાસમાં રહેતાં જો સત્ય પદાર્થનું સેવન કરે તે તેમાં નિમગ્ન રહેતા તેના પર આધાર રાખે છે; વિશેષત: આપણા વિતમાં ક્ષણે ક્ષણે થતા આવર્જન અને વિસર્જન—આવાગમન અને નિર્ગમનપુરથી જીવિતના હર્ષ શાકનું ફળ ઉતરે છે. આ ફળ રૂડી રીતે પ્રાપ્ત થાય તેના સંબંધ, વૈભવ–વર્તન અને આત્મસંયમન પર હરી રહેલે છે, અને તે ઉભય વસ્તુતા આધાર, વ્યવહારપક્ષમાં કે પરમાર્થપક્ષમાં નીતિ પર ચાંટલા છે. નીતિ એટલે નિયમિત વર્તન, સદાચરણ, સત્ય સ્થિર રહેણી. પ્રત્યેક મનુષ્યની રહેણી ઉચ્ચ અને મર્યાદામાં હાય, અને પછી તે મા For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy