________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામંદકીય નીતિસાર'ને કચ્છભૂપતિ પ્રતિથી મહામાન્ય રાજેશ્રી ટાલાલભાઇએ ઉત્તેજન અપાવ્યું છે તેમને; તથા વિદુરનીતિ, ગુર્જર પ્રજામાં સ્વલ્પ મૂલ્યથી વેચાય તેવી ઇચ્છા દર્શાવી તેને સર્વ ખરચ મહામાન્ય રાજેશ્રી નારાયણદાસ પુરૂષોત્તમદાસે આપ્યા છે તેમને, આ સ્થાને ઉપકાર દર્શાવ્યા વિના આ ગ્રંથ પ્રકટ થવા હું ઉચિત નેતા નથી. વિદ્યા અને વિદ્વાન્ પ્રતિની મ. મા. રા. નારાયણદાસની ઋચિ પ્રસંશનીય છે. તેમ જ આ ભાષાંતર પ્રતિ સર્વ પ્રકારની દૃષ્ટિ શાસ્ત્રી પ્રાણજીવન હરિહરે રાખી છે તે માટે તેમને પણ ઉપકાર થયા છે.
For Private And Personal Use Only