________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજચિન્હ.
दौहित्रभागिनेयानां स्थाने स्युर्दत्तकादयः । માળિયા દ્રૌહિત્રા: પુત્રાદ્રિસ્થાન શ્રિતા: ૫ ૨૬૮ ! यथा पिता तथाचार्यः समश्रेष्ठासने स्थितः । पार्श्वयोरग्रतः सर्वे लेखका मन्त्रिपृष्ठगाः ॥ ३५९ ॥ परिचारगणाः सर्वे सर्वेभ्यः पृष्ठसंस्थिताः । स्वर्णदण्डधरौ पार्वे प्रवेशनतिबोधकौ ॥ ३६० ॥ સભામાં પાછલા અદ્ઘભાગની મધ્યમાં રાજસિંહાસન રાખવું કહ્યું છેઅને કેટલાએક પુરૂષોએ રાજસિંહાસનના જમણા પડખા ઉપર બેસવું, કેટલાએકે ડાબા પડખા ઉપર બેસવું અને કેટલાએક પુરૂએ બને પડખાના કોઠા સમીપ ઉભું રહેવું. પુત્ર, પૌત્રએ, ભાઈઓએ અને ભાણેજોએ રાજાની પાછળ બેસવું. દોહિતરાઓએ ક્રમવાર રાજસિંહાસનના જમણું ભાગ ઉપર બેસવું; અને પોતાના કુળમાં મુરબ્બી ગણાતા કાકાઓએ, સભાસદેએ અને સેનાપતિયોએ ક્રમવાર ડાબી તરફ બેસવું અથવા રાજાની સન્મુખ બેસવું. મોસાળ કુળના વડીલોએ દક્ષિણ બાજુએ બેસવું. મંત્રિએ, ભાઈઓએ, સસરાઓએ અને સાળાઓએ આસનની પૂર્વ દિશા તરફ જુદા જુદા આસન ઉપર બેસવું. અધિકારી વર્ગ ડાબા ભાગ ઉપર બેસવું. બનેવીએ રાજ્યસનના જમણા પડખા ઉપર બેસવું, અને રાજાના સમાન સંબંધીએ રાજાની સમીપમાં અથવા રાજાના અર્ધ આસન ઉપર બેસવું. દત્તક આદિ પુત્રો, દેહિતરા અને ભાણેજોના સ્થાન ઉપર બેસી શકે. ભાણેજે અને દેહિતરાઓ પુત્રાદિકના સ્થાન ઉપર બેસી શકે. પિતા અને વેદાધ્યાપક ગુરૂને સમાન ગણવા અને તે બંને રાજસિંહાસનની સમુખ અથવા તો બાજુ ઉ૫ર, રાજ્યસન , સમાન કે તે કરતાં શ્રેષ્ઠ આસન ઉપર બેસવું અને સર્વ લેખકે કાર્યભારીની પાછળના ભાગમાં બેસવું. સર્વે સેવકવર્ગોએ સર્વની પાછળના ભાગમાં બેસવું. સુવાની છડી ધારણ કરનારા દંડધારી પુરૂષોએ રાજાના સિંહાસનને બને ભાગ ઉપર ઉભા રહીને કાથીનું આગમન તથા પ્રણામ રાજાને નિવેદન કરવાં. ૩૫૩ ૩૬૦
રાજચિન્હ. विशिष्टचिहयुग्राजा स्वासने प्रविशेत्सुखम् । सुभूषणः सुकवचः सुवस्त्रो मुकुटान्वितः ॥ ३६१ ॥ सिद्धास्त्रनग्नशस्त्रः सन्सावधानमनाः सदा । सर्वस्मादधिको दाता शूरस्त्वं धार्मिको ह्यसि ॥ ३६२ ॥
For Private And Personal Use Only