________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
इति वाचं न श्रृणुयाच्छ्रावका वञ्चकास्तु ते । रागाल्लोभाद्भयाद्राज्ञः स्युर्मूका इव मन्त्रिणः ॥३६३ ॥ न ताननुमतान्विद्यान्नृपतिः स्वार्थसिद्धये । पृथक्पृथङ्मतं तेषां लेखयित्वा ससाधनम् ॥ ३६४ ॥ विमृशेत्स्वमतेनैव यत्कुर्याद्वहुसम्मतम् । અસ્ત્રવિદ્યામાં કુશળ એવા રાજાએ જુદાં જુદાં રાજચિન્હ ધારણ કરવાં, સુશોભિત અલંકાર, દૃઢ કવચ, સારાં વસ્ત્ર અને મુકુટ ધારણ કરવું. હાથમાં ખુલ્લું શસ્ત્ર ધારણ કરવું અને સાવધાન મન થઈ સદા આનંદથી રાજ્યસિંહાસન ઉપર બીરાજવું. સભામાં કોઈ મનુષ્ય આવીને કહે કે તમે સર્વ કરતાં અધિક દાતા, અધિક શર અને અધિક ધાર્મિક છે. પરંતુ તેની વાણી ઉપર ધ્યાન આપવું નહીં. કાયાથી લોકોનાં (અસીલન) કામ સંભળાવનારા ધૂર્ત લોકે તથા મંત્રિ, કાર્યાર્થીમાંના કેટલાએક, કાથી ઉપર પ્રેમ હોવાથી, ધનના લાભથી અથવા તે ખરૂં કહીશું તો તેનું કામ બગડશે એવા ભયથી, રાજાની આગળ મૌન જેવા બની જાય છેસત્ય વિચાર આપતા નથી. માટે રાજાએ તેઓને રાજ્યકાર્યની સિદ્ધિ કરનારા સમજવા નહીં તેઓને રાજ્યકાર્યમાં મત લેવો નહીં, પરંતુ તે મંત્રીચિની પાસે ભિન્ન ભિન્ન સકારણ મત લખાવીને તે મતને પોતાના વિચાર સાથે મેળવીને વિચાર કરવો અને જેમાં વિશેષ મત પડે તે કામ કરવું. ૩૬૧- ૩૬૪
गजाश्वरथपश्वादीन्भृत्यान्दासांस्तथैव च ॥ ३६५ ॥ सम्भारान्सैनिकान्कार्याक्षमा-ज्ञात्वा दिने दिने । संरक्षयेत्प्रयत्नेन सुजीर्णान्सन्त्यजेत्सुधीः ॥ ३६६ ॥ કેળવાયલા રાજાએ પ્રતિ દિવસ હાથી, ઘોડા, રથ, ઢોરઢાંખર, ચાકર, દાસ, તથા ઉપયોગી વસ્તુઓ, અને સીપાઈઓની તપાસ કરીને કાર્ય કરી શકે તેવાને ચોકસીથી રાખવા અને કામ કરવા અસમર્થ ઘરડા પુરૂને તથા જીર્ણ વસ્તુઓનો ત્યાગ કર. ૩૬૫-૩૬૬
अयुतकोशजां वार्ता हरेदेकदिनेन वै।। सर्वविद्याकलाभ्यासे शिक्षयेद्धृतिपोषितान् ॥३६७ ॥ समाप्तविद्यं संदृष्ट्वा तत्कायें तं नियोजयेत् । विद्याकलोमान्दृष्ट्वा वत्सरे पूजयेच्च तान् ॥ ३६८॥ विद्याकलानां वृद्धिः स्यात्तथा कुर्यान्नृपः सदा ।
For Private And Personal Use Only