SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુકનીતિ. દિશાઓમાં નિમવા; અથવા તો ચાર દિશામાં આવેલા દેશના અધિપતિ નિમવા અથવા તે ગાય, હાથી, ઘોડા, ઉંટ તથા ભંડાર આદિ સ્થાનકના અધિકારી બનાવવા. માતા અથવા તે માતા સમાન હોય તેને ભેજનશાળાની અધિકારિણી કરવી. ભાઈઓને તથા શાળાએને સદા સેનાપતિની જગ્યાએ નિમવા; વડીલોને તથા હિત ચાહનારા સંબંધીને પોતાના દેષદર્શકના અધિકાર ઉપર નિમવા–અર્થાત પિતાના ઉપદેશક બનાવવા કે જેથી તેઓ ગુણ અવગુણ સઘળું કહી આપે. તથા વસ્ત્ર, અલંકાર અને વાસણ વગેરેના તપાસ ઉપર સ્ત્રીયોની નિમણુક કરવી. અને રાજાએ પોતે અમુક શું કરે છે? શું કરતો નથી ? તેને તપાસ રાખો, અને ક્રમવાર તે સર્વ કામને એક પત્રકમાં ઉતારી તેના ઉપર મહેર (મુદ્રા) મારવી. ૩૪૭-૩૫૦ अन्तर्वेश्मनि रात्रौ वा दिवारण्ये विशोधिते । मन्त्रयेन्मन्त्रिभिः सार्द्ध भाविकृत्यन्तु निर्जने ॥ ३५१ ॥ सुहृद्भिातभिः सार्द्ध सभायां पुत्रबान्धवैः । राजकृत्यं सेनपैश्च सभ्याद्यैश्चिन्तयेत्सदा ॥ ३५२ ॥ રાજાએ દિવસે અથવા તે રાત્રે ઘરના એકાંત ઓરડામાં અથવા તે નિર્જન અરણ્યમાં મંત્રિની સાથે ભવિષ્યની ગુપ્ત બાબતનો વિચાર કરો. અને સભામાં સદા મિત્રો, ભાઈ, પુત્ર, બાંધો, સેનાપતિ તથા સભાસદની સાથે રાજકાર્યનો વિચાર કર. ૩૫૧-૩પર રાજસભા વ્યવસ્થા. सभायां प्रत्यगर्द्धस्य मध्ये राजासनं स्मृतम् । दक्षसंस्था वामसंस्था विशेयुः पार्श्वकोष्ठगाः ॥ ३५३ ॥ પુત્રા:ૌત્રા આતશ્ર માનેવા: સ્વછતઃ | दौहित्रा दक्षभागात्तु वामसंस्था क्रमादिमे ॥ ३५४ ॥ पितृव्याः स्वकुलश्रेष्ठाः सभ्याः सेनाधिपास्तथा । स्वाग्रे दक्षिणभागे तु प्राक्संस्थाः पृथगासनाः ॥ ३५५ ॥ मातामहकुलश्रेष्ठा मन्त्रिणो बान्धवास्तथा । श्वशुराश्चैव श्यालाश्च वामाग्रे चाधिकारिणः ॥ ३९६ ॥ वामदक्षिणपार्श्वस्थौ जामाता भगिनीपतिः । स्वसदृशः समीपे वा स्वार्द्धासनगतः सुहृत् ॥ ३५७॥ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy