________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ રક્ષણ
att
યુસફ હેાય તે રાજ્યપાત્ર ગણાયજ નહીં, પણ તેના મધ્ અથવા તે બધુમા પુત્ર રાયયેાગ્ય ગણાય છે. ३४३
स्वकनिष्ठोऽपि ज्येष्ठस्य भ्रातुः पुत्रस्तु राज्यभाक् । यथाग्रजस्य चाभावे कनिष्ठा राज्यभागिनः । दायादानामैकमत्यं राज्ञः श्रेयस्करं परम् ॥ ३४४ ॥ पृथग्भांवो विनाशाय राज्यस्य च कुलस्य च । अतः स्वभोगसदृशान् दायादान् कारयेन्नृप । अव्याहताज्ञः सन्तुष्येच्छत्र सिंहासनैरपि ॥ ३४९ ॥
પેાતાનાથી નાને! બંધુ અથવા તે માટા ભાઈના પુત્ર ઉક્ત દોષરહિત હાય તા તે રાજ્યને ભાગી ગણાય છે, પરંતુ તે બન્નેમાં જ્યેષ્ઠ ખંધુના હક વિશેષ છે, તેના અભાવે નાના મંધુએ રાજ્યના માલિક ગણાય છે. ભાગીદારાનું એક મતથી વર્તન તે રાન્નનું પરમ કલ્યાણ કરનારૂં છે, પરંતુ જો ભાગીદારામાં એકતાનેા નાશ થાય તે રાજ્યના અને કુળનેા નાશ થાય છે માટે રાજાએ પેાતાના ભાગીદારે ને પણ પેાતાના જેવાજ વૈભવ મણાવવા, અને પેાતાની આજ્ઞા અસ્ખલિત ચલાવવી તથા છત્ર અને સિહાસનઆદિથી પણ સંતોષ માનવે. ३४४-३४५
राज्यविभजनाच्छ्रेयो न भूपानां भवेत्स्वलु ।
अल्पीकृतं विभागेन राज्यं शत्रुर्जिघृक्षति ॥ ३४६ ॥
રાજ્યના ભિન્નભિન્ન ભાગેા કરીને ભાયાતાને આપવામાં રાજનું કઈ શ્રેય થતું નથી, કારણ કે શત્રુએ, ભાગ પડવાથી નાનાં થયેલાં રાજ્યને હરવાની ઈચ્છા કરે છે. ૩૪૬
राज्य तुयशदानेन स्थापयेत्तान् समन्ततः चतुर्दिक्ष्वथवा देशाधिपान् कुर्य्यात्सदा नृपः ॥ ३४७॥ गोगजाश्वोष्टकोशानामाधिपत्ये नियोजयेत् ।
माता मातृसमा या च सा नियोज्या महानसे || ३४८॥ सेनाधिकारे संयोज्या बान्धवाः श्यालकाः सदा । स्वदोषदर्शकाः कार्य्या गुरवाः सुहृदश्च ये ॥ ३४९॥ वस्त्रालंकारपात्राणां स्त्रियो योज्याः सुदर्शने । स्वयं सर्वन्तु विमृशेत्पर्यायेण च मुद्रयेत् ॥ ३९० ॥ રાએભાયાતાને રાજ્યને ચતુર્થાંશ ભાગ આપીને નિત્ય ચારે
For Private And Personal Use Only