________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
બ્રહ્મચારીના વેશમાં, તપવિના વેશમાં, સંન્યાસીના વેશમાં, કપટ સિદ્ધ પુરૂષના વેશમાં રહેલા ગુમ દૂતની પ્રત્યક્ષ અને કપટથી પરીક્ષા કરીને તેના દે ઉઘાડા પાડવા. ૩૩૮
विना तच्छोधनात्तत्त्वं न जानाति च नाप्यते ।
કરોધનુપારૈવ વિખ્યત્યનૃતવાદને II ૨૩૨ / રાજા ગુપ્તદૂતની બરાબર પરીક્ષા કર્યા વિના ખરા સમાચાર જાણુ શકિત નથી અને ખરા સમાચાર તેને મળતા પણ નથી, તેમ તે પણ શોધ ન કરનારા રાજાની આગળ જુઠું બોલતાં ડરતા નથી. ૩૩૯
प्रकृतिभ्योऽधिकतेभ्यो गूढचारं सुरक्षयेत् ।
सदैकनायकं राज्यं कुन्नि बहुनायकम् ॥ ३४०॥ ગુપ્તદૂત, પ્રકૃતિ મંડળ અને અધિકારી મંડળનો રાજા ઉપર અનુરાગ તથા વિરાગ હોય તે ગુપ્ત રીતે રાજાને જણાવે છે, માટે તેઓ ગુપ્ત દૂતને નાશ કરે છે. એટલા માટે રાજાએ પ્રકૃતિ મંડળ અને અધિકારી મંડળથી ગુપ્ત દૂતનું સારી રીતે રક્ષણ કરવું અને હંમેશાં રાજ્યમાં એક નાયક ઠરાવ પણ ઘણું નાયક બનાવવા નહીં-તેમ કરવાથી રાજ્યમાં ભંગાણ પડે છે. ૩૪૦
રાજ રક્ષણ नानायकं क्वचिदपि कर्तुमीहेत भूमिपः । . राजकुले तु बहवः पुरुषा यदि सन्ति हि ॥ ३४१ ॥ तेषु ज्येष्ठो भवेद्राजा शेषास्तत्का>साधकाः । गरीयांसो वराः सर्वसहायेभ्योऽभिवृद्धये ॥ ३४२ ॥ રાજાએ કઈ પણ વખત રાજ્યને નાયક વગરનું કરવાની ઈચ્છા રાખવી નહીં. પણ રાજ્ય ઉપર નાયક તો રાખજ. જે રાજકુળમાં ઘણા પુરૂષો હોય તો તેમાં જે ગુણ તથા અવસ્થામાં માટે હોય તેણે રાજા થવું અને બાકીના પુરૂએ રાજ્યકાર્યમાં રાજાને સહાય કરવી; અને સહાય કરનારામાં મોટા તથા ઉત્તમ પુરૂષોએ રાજ્યની વૃદ્ધિ માટે ઉપાય યોજવા. ૩૧-૩૪૨
ज्येष्ठोऽपि बधिरः कुष्ठी मूकोऽन्धः षण्ढ एव यः॥ स राजाहॊ भवेन्नैव भ्राता तत्पुत्र एव हि ॥ ३४३ ॥ કુળમાં મેટે હેય છતાં પણ શેહેરો, ફોઢીયા, મંગે અથવા તો ન
For Private And Personal Use Only