________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરૂરનાં કાર્યો.
व्याघ्रादिभिर्वनचरैमयूराद्यैश्च पक्षिभिः । क्रीडयेन्मृगयां कुर्यादृष्टसत्वान्निपातयन् ॥ ३३२ ॥ વાઘ વગેરે વનચર પશુઓને તથા મયૂર વગેરે પક્ષીઓને ; વનમાંથી લાવીને ઘરમાં પાળવાં અને તેની સાથે ગમ્મત કરવી તથા મૃગયા કરીને હિંસાવિહારી પ્રાણિયોને નાશ કર. ૩૩૨
शौर्य प्रवर्द्धते नित्यं लक्ष्यसन्धानसाधनम् । अकातरत्वं शस्त्रास्त्रशीघ्रपातनकारिता ॥ ३३३ ।। मृगयायां गुणा एते हिंसादोषो महत्तरः। નિરંતર મ ગયા કરવાથી શૂરવીરતા વધે છે, નિશાન તાકવામાં કુશળતા આવે છે, નિડરતા આવે છે, શસ્ત્ર તથા અસ્ત્રને સત્વર પ્રહાર કરવામાં શક્તિ આવે છે આટલા ગુણે મૃગયામાં છે. પરંતુ તેમાં હિંસારૂપી એક મોટા અવગુણ છે-તે કર્મ કરવાથી મહાપાપ થાય છે. ૩૩૩
इङ्गितं चेष्टितं यत्नात् प्रजानामधिकारिणाम् ॥ ३३४ ॥ प्रकृतीनाञ्च शत्रुणां सैनिकानां मतञ्च यत् । सभ्यानां बान्धवानाञ्च स्त्रीणामन्तः पुरे च यत् ॥ ३३५ ॥ शृणुयाद्गढचारेभ्यो निशि चात्यायके सदा । सावधानमनाः सिद्धशस्त्रास्त्रः संलिखेच्च तत् ॥ ३३६ ॥ જ્યારે આપત્તિને સમય સમીપમાં આવે ત્યારે શસ્ત્ર તથા અસ્ર વિઘામાં નિપુણ એવા રાજાએ સાવધાન મનથી દરરોજ રાત્રે ગુપ્ત તાદ્વારા પ્રજાના, અધિકારીના, પ્રકૃતિ મંડળના શત્રુઓના, સિપાઈઓના, સભાસદેના, બાંધવાના અને અંતઃપુરની સ્ત્રીના મનને વિચાર તથા તેઓને આચાર લક્ષપૂર્વક સાંભળો અને તેની એક કાગળ ઉપર નેંધ કરી લેવી. ૩૩૪–૩૩૬
असत्यवादिनं गूढचारं नैव च शास्ति यः । જ રૂપો છેષ્ઠ સ્થ: પ્રજ્ઞાબાપનાપ: | ૨૨૭ જે રાજા અસત્ય ભાષણ કરનારા ગુપ્ત દૂતને શિક્ષા કરતું નથી તે રાજાને સ્વેચ્છ કહ્યો છે કારણ કે તે પ્રજાના પ્રાણ અને ધનને નાશ કરનાર છે. ૩૩૭.
वर्णि तपस्वि संन्यासि नीचसिद्धस्वरूपिणम् ।.... प्रत्यक्षेण च्छलेनैव गूढचारं विशोधयेत् ॥ ३३८ ॥
For Private And Personal Use Only