________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
विरौति कुक्कुटो माद्येत्कञ्चो वैरेचते कपिः । हृष्टरोमा भवेद्वभ्रुः शारिका वमते तथा ।। ३२७ ॥ दृष्टुवं सर्विषं चान्नं तस्माद्भोज्यं परीक्षयेत् । भुञ्जीत षड्रसं नित्यं न द्वित्रिरससंकुलम् ॥ ३२८ ॥ हीनातिरिक्तं न कटु मधुरक्षारसंकुलम् ॥ ॥ आवेदयति यत्कार्य्यं शृणुयान्मन्त्रिभिः सह ॥ ३२९ ॥
રાજાએ વિષદોષના-ઝેરના ભયથી કડવા, તીખા, તુરા, પાયલા, ખાશ અને મીઠે! એવા છ રસમિશ્રિત ભેાજનની વાનર કુકડાદ્વારા પરીક્ષા કરાવવી. હંસા ઝેરી અન્નને જોતાંવેત પડી જાય છે, ભમરાએ ગણગણાટ કરે છે, મયૂરા નૃત્ય કરે છે, કુકડા રૂદન કરે છે, ક્રોંચ ગાંડો બને છે, વાનરને ઝાડા થાય છે, ભરદ્વાજ પક્ષી રામાંચિત થાય છે અને એના ઉલટી કરે છે. માટે અન્નમાં ઝેર છે કે નથી તેની ઉપર કહેલાં પક્ષીય દ્વારા ૫રીક્ષા કરાવવી અને પછી તે અન્નનુ ભાજન કરવુ. નિત્ય છે રસવાળું ભાજન જમવું, પરંતુ એ ત્રણ રસવાળું અન્નનુ લેાજન કરવું નહીં. જે અન્નમાં જોઈએ તે ફરતાં ઓછા વા અધિકારસ હેાય તેવુ અન્ન ખાવું નહીં. જેમાં તીખા, ગળ્યા અને ખારા એવા ત્રણ રસ હોય તે અન્ન પણ ખાવું નહીં. તથા કાઈ પણ આવીને કઈક કાર્ય જણાવે તે મત્રિયાને સાથે રાખીને સાંભળવું. ૩૨૬-૩૨૯
आरामादौ प्रकृतिभिः स्त्रीभिश्च नटगायकैः । विहरेत्सावधानस्तु मागधैरैन्द्रजालिकैः ॥ ३३० ॥ ||
wwwwww
રાજાએ નિરતર પ્રકૃતિ મંડળ, સ્રીયા, નટા, ગવૈયા, ભાટ અને ઈ જાળ ખેલનારા લેાક સાથે ઉપવનમાં વિહાર કરવા માટે જવુ, પરંતુ ત્યાં સાવૂધાનપણાથી રહેવું-અને કપટ ન થાય તેની સભાળ રાખવી.
330
જરૂરનાં કાર્યો.
गजाश्वरथयानं तु प्रातः सायं सदाभ्यसेत्
व्यूहाभ्यासं सैनिकानां स्वयं शिक्षेश्वशिक्षयेत् ॥ ३३१ ॥
રાજએ નિર તર સવાર સાંજ હાથી, ધાડા અથવા તા રથ ગેરે વાહનમાં બેસીને બહાર ફરવુ અને તેના ઉપર ચઢવાના અભ્યાસ રાખવા. તથા સેનાની વ્યૂહ રચનાના અભ્યાસ તે કરવા અને સૈનાને પણ તે સિવવા. કા
For Private And Personal Use Only