________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવધાનતાની જરૂર.
દન કરવા માટે પણ ઉદ્યમ કરો. ઉપર જણાવ્યા પ્રમાણે મેળવેલી વસ્તુનું સારી રીતે રક્ષણ કરવું અને ન મેળવેલી વસ્તુને સંપાદન કરવા માટે નિત્ય પ્રયત્ન કરો અને શૌર્યતા, પાંડિત્ય, વક્તવ, દાતૃત્વ, બળ, પરાક્રમ, અને વિજયોત્સાહ એટલી વસ્તુને (તે) કયારેય ત્યાગ કરવો નહીં. ૩૧૮–૩૧૯
समिती स्वात्मकार्ये वा स्वामिकायें तथैव च ॥ ३२० ॥ त्यत्का प्राणभयं युध्येत्स शूरस्त्वविशंकितः । पक्षं सन्त्यज्य यत्नेन बालस्यापि सुभाषितम् ॥ ३२१ ॥ गृहाति धर्मतत्त्वञ्च व्यवस्यति स पण्डितः । राज्ञोऽपि दुर्गुणान्वक्ति प्रत्यक्षमविशंकितः ॥ ३२२ ॥ स वक्ता गुणतुल्यांस्तान्न प्रस्तौति कदाचन । अदेयं यस्य नैवास्ति भाऱ्यापुत्रादिकं धनम् ॥ ३२३ ।। आत्मानमपि संदत्ते पात्रे दाता स उच्यते । अशंकितक्षमो येन कार्यं कर्तुं बलं हि तत् ॥ ३२४ ॥ किंकरा इव येनान्ये नृपाद्याः स पराक्रमः ।
युद्धानुकूलव्यापार उत्थानमिति कीर्तितम् ॥ ३२५ ॥ જે યુદ્ધમાં પોતાના કામ માટે તેમજ પોતાના રાજાના કામ માટે શંકા રહિત થઈને મૃત્યુનો ભય રાખ્યા વિના યુદ્ધ કરે તેને શર. જાણો. જે મનુષ્ય નિષ્પક્ષપાતપણે બાળકનું સુભાષિત પણ સારા ધ્યાનથી સાંભળે છે. તથા ધર્મના તત્વ જાણવા માટે ઉપાય કરે છે તેને પંડિત જાણવો. જે રાજાની સમક્ષમાં નિર્ભય થઈને રાજાના દુર્ગુણો કહે પણ કોઈ દિવસ દુર્ગાની ગુણરૂપે પ્રશંસા કરતો નથી તેને વક્તા જાણવો. જે સ્ત્રી, પુત્ર, ધન વગેરે વસ્તુનો ત્યાગ કરી શકે છે અને સુપાત્રને પિતાનું શરીર પણ અર્પણ કરે છે તે દાતા કહેવાય છે. મનુષ્ય જે ઉત્તમ પ્રતિના ગુણોવડે નિશંકતાથી કાર્ય કરવા સમર્થ થાય છે તેનું નામ બળ કહેવાય છે. જે ગુણવડે બીજા રાજાએ અનુચર બની જાય છે તેનું નામ પરકમ કહેવાય છે. તથા યુદ્ધમાં અનુકૂળ પડે તે માણે ઉધોગ કરે તેનું નામ ઉત્થાન કહેવાય છે. ૩૨૦-૩૨૫
સાવધાતાની જરૂર विपदोषभवादनं विमृशेत्कपिकाळुहै। हंसाः स्खलन्ति कूजन्ति भंगा नृत्यन्ति मायूराः ।।
For Private And Personal Use Only