________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
w
શુક્રનીતિ.
૧૯૩-૩૧૭
પત્રમાં લખાવીને સર્વ લેાક્રાને જાહેર કરવા માટે ચૈાટામાં ચેાડાવવી, અને શત્રુઓ ઉપર અને દુર્જના ઉપર નિરંતર ઉઘતદંડ રહેલુ प्रजानां पालनं कार्य्यं नीतिपूर्वं नृपेण हि । मार्गसंरक्षणं कुर्य्यान्नृपः पान्थसुखाय च ॥ ३९४ ॥ पान्थप्रपीडका ये ये हातव्यास्ते प्रयत्नतः ।
રાજાએ નીતિપૂર્વક પ્રજાનુ પાલન કરવુ અને વટેમાર્ગુના સુખને માટે માર્ગોમાં ચેાકીયા રખાવી માર્ગોને નિર્ભય કરવા તથા જે જે લેાકેા માર્ગમાં જનારા લેાકાને પીડા કરતા હોય તેઓને પ્રયત્નપૂર્વક રક્ષકાદ્વારા નાશ
કરાવવા.
૩૧૪
આવકના વિભાગ.
त्रिभिरंशैर्बलं धार्यं दानमर्द्धाशकेन च ॥ ३१५ ॥ अर्द्धशेन प्रकृतयो ह्यर्द्धाशेनाधिकारिणः । अर्द्धशेनात्मभोगच कोशोंऽशेन स रक्ष्यते ॥ ३१६ ॥ आयस्यैवं षड्भिागैर्व्ययं कुर्य्यात्तु वत्सरे ! सामन्तादिषु धर्मोऽयं न न्यूनस्य कदाचन ।। ३१७ ॥
આવકના છ વિભાગો કરવા, તેમાંથી ત્રણ ભાગ સેનાના પાષણમાં વાપર વા. અર્ધ્ય ભાગ દાનમાં વાપરવે, અર્ધ્ય ભાગ પ્રકૃતિ મંડળની પાછળ વાપરવા, અર્ધ ભાગ અધિકારી મ`ડળની પાછળ વાપરવા, અર્ધ્ય ભાગમાંથી પેાતાની આજીવકા ચલાવવી અને બાકી રહેલા એક ભાગ ભડારમાં નાખવા. આ પ્રમાણે દરેક વર્ષમાં થયેલી આવકના છ વિભાગેા પાડીને તેની વ્યવસ્થા કરવી. આ સામતાર્દિકના ધર્મ છે, પરંતુ તેનાથી ઉતરતી પહીના લોકોને માટે નથી, ૩૧૫-૩૧૭
राज्यस्य यशसः कीर्त्तेर्धनस्य च गुणस्य च |
प्राप्तस्य रक्षणेऽन्यस्य हरणे चोद्यमोऽपि च ॥ ३१८
संरक्षणे संहरणे सुप्रयत्नो भवेत्सदा ।
पाण्डित्यवक्तृत्वं दातृत्वं न त्यजेत्क्वचित् ॥ ३९९ ॥
बलं पराक्रमं नित्यमुत्थानञ्चापि भूमिपः ।
રાનએ મેળવેલું રાજ્ય, મેળવેલેા ચરા, મેળવેલા મહીમા, મેળવેલ શત, અને મેળવેલા ગુણનું રક્ષણ કરવું તથા ન મેળવેલી વસ્તુ સપા
For Private And Personal Use Only